click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીને સવાલ પૂછીને ફસાઇ નોર્વેની પત્રકાર, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદીને સવાલ પૂછીને ફસાઇ નોર્વેની પત્રકાર, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થયા
Gujarat

PM મોદીને સવાલ પૂછીને ફસાઇ નોર્વેની પત્રકાર, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થયા

પીએમ મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન સવાલ પૂછીને ચર્ચામાં આવેલી નોર્વેની મહિલા પત્રકાર હેલી લિંગે હવે એક નવો દાવો કર્યો છે.

Last updated: 2026/05/20 at 12:34 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE
Highlights
  • નોર્વેજિયન પત્રકાર Helene Lingeનો નવો દાવો
  • Meta દ્વારા Facebook-Instagram એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનો આક્ષેપ
  • પીએમ મોદી સાથેના સવાલ બાદ વિવાદ શરૂ
  • ભારતીય અધિકારી Sibi Georgeનો કડક જવાબ
  • સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ

પીએમ મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન સવાલ પૂછીને ચર્ચામાં આવેલી નોર્વેની મહિલા પત્રકાર હેલી લિંગે હવે એક નવો દાવો કર્યો છે. ઓસ્લોમાં પીએમ મોદીને તીખા સવાલો પૂછવા અને ભારતીય અધિકારી સિબી જ્યોર્જ સાથે દલીલબાજી કર્યા બાદ, હેલી લિંગે દાવો કર્યો છે કે ઇન્ટરનેટ પર ભારે ટ્રોલિંગ વચ્ચે મેટા કંપનીએ તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે.

Contents
શું છે સમગ્ર વિવાદ?સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ થયા સસ્પેન્ડચાઇનીઝ એજન્ટ હોવાના લાગ્યા આરોપવિવાદ વચ્ચે ‘X’ પર ફોલોઅર્સ વધ્યા

શું છે સમગ્ર વિવાદ?

આ સમગ્ર વિવાદની શરૂઆત ઓસ્લોમાં ભારત અને નોર્વેના પીએમની સંયુક્ત મીડિયા બ્રીફિંગ દરમિયાન થઈ હતી. પ્રેસ મીટ પૂરી થતાં જ જ્યારે પીએમ મોદી રૂમની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે ‘ડાગસાવિસેન’ અખબાર સાથે જોડાયેલી મહિલા પત્રકાર હેલી લિંગે પાછળથી બૂમ પાડીને પૂછ્યું હતું કે, ‘દુનિયાના સૌથી સ્વતંત્ર પ્રેસના સવાલોના જવાબ કેમ લેવામાં નથી આવી રહ્યા?’

એટલું જ નહીં, બાદમાં તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘નોર્વે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ(પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક)માં પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત 157મા ક્રમે છે. સરકારોને સવાલ પૂછવા એ જ પત્રકારોની મુખ્ય જવાબદારી છે.’ હેલીના આ સવાલ પર ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ સિબી જ્યોર્જે સણસણતો જવાબ આપતા સત્તાવાર બ્રીફિંગમાં કહ્યું હતું કે, જેમને ભારત વિશે કોઈ સમજ નથી, તેમણે આવા સવાલો ન ઉઠાવવા જોઈએ.

Throughout all day I have struggled to log onto my Instagram account. Now I have been suspended. It is a small prize to pay for press freedom, but I’ve never experienced it before. pic.twitter.com/XCitS65Rlg

— Helle Lyng (@HelleLyngSvends) May 19, 2026

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ થયા સસ્પેન્ડ

પીએમ મોદી સાથે જોડાયેલો આ વિવાદ વાઇરલ થયા બાદ હેલી લિંગે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે મેટાએ તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે. હેલીએ  X પર આ અંગેની માહિતી શેર કરતા લખ્યું કે, ‘પ્રેસની આઝાદી માટે આ બહુ નાની કિંમત છે, પરંતુ મેં મારી જિંદગીમાં ક્યારેય આવો અનુભવ કર્યો નથી. હું વધુમાં વધુ ભારતીયોને જવાબ આપવા માંગતી હતી, પરંતુ હવે મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયા છે, જેથી જવાબ આપવામાં વિલંબ થશે. મને આશા છે કે મેટા મારા એકાઉન્ટ્સ ટૂંક સમયમાં પાછા આપી દેશે.’

ચાઇનીઝ એજન્ટ હોવાના લાગ્યા આરોપ

સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ થયા તે પહેલાં હેલી લિંગને ઇન્ટરનેટ યુઝર્સના ભારે ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ તેના જૂના આર્ટિકલ્સ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ પર લખેલા અહેવાલો શોધી કાઢ્યા હતા. ભારતમાં માનવાધિકાર અને પ્રેસ ફ્રીડમ પર સવાલ ઉઠાવનારી હેલીને યુઝર્સ સોશિયલ મીડિયા પર ‘ફોરેન પ્લાન્ટ’, ‘જાસૂસ’ અને ‘ચાઇનીઝ પ્રોક્સી’ (ચીનની એજન્ટ) કહીને ભારે ટ્રોલ કરી રહ્યા છે.

વિવાદ વચ્ચે ‘X’ પર ફોલોઅર્સ વધ્યા

આ આખા વિવાદ અને ભારે ટીકાઓ વચ્ચે હેલી લિંગની લોકપ્રિયતામાં ડિજિટલ પ્લેટફોર્મ પર મોટો ઉછાળો આવ્યો છે. સોમવારે આ ઘટના બની તે પહેલાં X પર હેલી લિંગના 800થી પણ ઓછા ફોલોઅર્સ હતા. પરંતુ પીએમ મોદી સાથેનો આ વિવાદ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાંની સાથે જ, ગણતરીના દિવસોમાં જ તેના ફોલોઅર્સની સંખ્યા વધીને 45,000ને પાર પહોંચી ગઈ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Breaking news, Helene Linge, Helene Linge controversy, india news, India Norway Relations, India press freedom debate, internationalnews, latest news, Meta account suspension journalist, Meta Ban, Modi Europe Visit, Modi Norway press question, Narendra Modi, news channel in india, newschannelinindia, Norway Journalist, oneindianewscom, oneindianewsgujarat, Press Freedom, Sibi George response, Social Media controversy, social media trolling journalist, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, નોર્વે પત્રકાર, પ્રેસ સ્વતંત્રતા, ભારત, ભારત નોર્વે સંબંધો, ભારત પ્રેસ સ્વતંત્રતા ચર્ચા, મેટા એકાઉન્ટ સસ્પેન્શન પત્રકાર, મેટા પ્રતિબંધ, મોદી નોર્વે પ્રેસ પ્રશ્ન, મોદી યુરોપ મુલાકાત, સિબી જ્યોર્જ પ્રતિભાવ, સોશિયલ મીડિયા ટ્રોલ કરતા પત્રકાર, સોશિયલ મીડિયા વિવાદ, હેલેન લિંગ, હેલેન લિંગે વિવાદ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article BHUમાં વિવાદાસ્પદ પ્રશ્ન પર બખેડો : ‘બ્રાહ્મણવાદી પિતૃસત્તા’ મુદ્દે વિદ્યાર્થીઓ-પ્રોફેસરો આમને સામને
Next Article દેડીયાપાડા થાણા ફળિયામાં આગની દુર્ઘટના બાદ ભાજપ મહામંત્રી હિતેશભાઈ વસાવા (ભોલાભાઈ) માનવસેવા માટે દોડી આવ્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?