click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘અવિરત 12 વર્ષ’ અભિયાન માટે ભાજપા એક્શન મોડમાં, પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં બેઠક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘અવિરત 12 વર્ષ’ અભિયાન માટે ભાજપા એક્શન મોડમાં, પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં બેઠક
Gujarat

‘અવિરત 12 વર્ષ’ અભિયાન માટે ભાજપા એક્શન મોડમાં, પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં બેઠક

‘મોદી સરકાર‘ના ૧૨ વર્ષ પૂર્ણ થવા પર યોજાવા જઈ રહેલા ભાજપાના "અવિરત 12 વર્ષ વિશ્વાસ ,વિકાસ અને જનકલ્યાણના" અભિયાન અંતર્ગત આગામી કાર્યક્રમોની પૂર્વતૈયારી સંદર્ભે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઇ.

Last updated: 2026/05/26 at 12:57 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાજ્યના તમામ જિલ્લા અને મહાનગર ખાતે અપેક્ષિત શ્રેણીના કાર્યકરો વર્ચ્યુઅલ બેઠકમાં જોડાયા.

પેટ્રોલ- ડીઝલના વ્યવહારુ ઉપયોગ સાથે વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે વિગતવાર માર્ગદર્શન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા.

વિવિધ સંગઠનાત્મક મુદ્દે વિગતવાર છણાવટ કરી કાર્યકરોને માર્ગદર્શિત કરતા અભિયાનના કેન્દ્રીય સમન્વયક અને લોકસભાના સાંસદ ડૉ. સંજય જયસ્વાલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી.

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. છેલ્લા ૧૨ વર્ષમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશભરમાં જનકલ્યાણ, વિકાસ તથા દેશની સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં દેશમાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ કામગીરી થઇ છે ત્યારે ભાજપાના “અવિરત 12 વર્ષ વિશ્વાસ ,વિકાસ અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત આગામી કાર્યક્રમોની પૂર્વતૈયારી સંદર્ભે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી જેમાં જગદીશભાઈ વિશ્વકર્માએ પેટ્રોલ- ડીઝલના વ્યવહારુ ઉપયોગ સાથે વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

આ વર્ચ્યુઅલ બેઠકમાં અભિયાનના કેન્દ્રીય સમન્વયક અને લોકસભાના સાંસદ ડૉ. સંજય જયસ્વાલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ વિવિધ સંગઠનાત્મક મુદ્દે વિગતવાર છણાવટ કરી કાર્યકરોને માર્ગદર્શિત કર્યા હતાં. પ્રદેશના ઉપાધ્યક્ષ અને અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ ભરતભાઈ પંડ્યાએ પણ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટે બેઠકનું સંચાલન તેમજ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને અભિયાનના પ્રદેશ સહ ઇન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજાએ આભારવિધિ સંપન્ન કરી હતી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ વર્ચ્યુઅલ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા અને મહાનગર ખાતે જિલ્લા-મહાનગરમાં રહેતા પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા-મહાનગરના પ્રમુખ, પ્રભારી, સાંસદ, ધારાસભ્યઓ, સંગઠનના પદાધિકારીઓ, મોર્ચાના પ્રમુખ – મહામંત્રીઓ, વોર્ડ પ્રમુખઓ, મહાનગર મીડીયા અને સોશિયલ મીડીયાના ઇન્ચાર્જ તથા અભિયાનની ટીમ સહિતના અપેક્ષિત શ્રેણીના કાર્યકરોએ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે

શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી

સુરતના મોટા વરાછાના પોશ ફ્લેટમાં ચાલતી હાઈપ્રોફાઈલ ‘લેડીઝ જુગારક્લબ’ પર ઉત્રાણ પોલીસનો દરોડો

TAGGED: @india, BJP Campaign 2026, bjp gujarat, BJP Gujarat leaders meeting, BJP Gujarat Meeting, BJP Gujarat virtual meeting, BJP Organization News, BJP organizational meeting India, BJP program preparation, BJP State President Jagdishbhai Vishwakarma, BJP virtual meeting, Breaking news, CM Gujarat, gujarat, Gujarat politics, gujarati news, india news, Jagdish Vishwakarma, Jagdish Vishwakarma meeting, Jagdish Vishwakarma news, latest news, Modi government 12 years, Modi government 12 years campaign, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, top news, top news channel, topnews, topnewschannelinindia, uninterrupted 12 years campaign, Virtual Political Meeting India, અવિરત 12 વર્ષ અભિયાન, ગુજરાત રાજકારણ, જગદીશ વિશ્વકર્મા, જગદીશ વિશ્વકર્મા બેઠક, ભાજપ અભિયાન 2026, ભાજપ ગુજરાત સભા, ભાજપ સંગઠન સમાચાર, ભાજપા કાર્યક્રમ તૈયારી, ભાજપા ગુજરાત, ભાજપા વર્ચ્યુઅલ મીટિંગ, ભારત, મોદી સરકાર 12 વર્ષ, મોદી સરકારના 12 વર્ષ, વર્ચ્યુઅલ રાજકીય સભા ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અદાણી ગ્રીનની મોટી સિદ્ધિ : 3.37 GWh બેટરી સ્ટોરેજ સિસ્ટમ 10 મહિનામાં તૈયાર
Next Article નડિયાદ મનપાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની સર્વસંમતિથી વરણી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
Gujarat Narmada મે 29, 2026
ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ
Gandhinagar Gujarat Kutch મે 29, 2026
NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે
Gujarat મે 29, 2026
શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી
Bhavnagar Gujarat મે 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?