click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિ. મોડાસા દ્વારા અભિવાદન સમારોહ યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Aravalli > શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિ. મોડાસા દ્વારા અભિવાદન સમારોહ યોજાયો
AravalliGujarat

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિ. મોડાસા દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

Last updated: 2026/06/22 at 3:05 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિ. મોડાસા નીત નવા કાર્યક્રમનું આયોજન કરે છે. ચાલુ વર્ષે મંડળીના ડિરેક્ટર્સ માંથી મહિલા ડિરેક્ટર જયશ્રીબેન એ પટેલ મોડાસા નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિયુક્ત થતા તેમજ મંડળીના એમડી રમણભાઈ પ્રજાપતિ, એસોસીએશન સભ્ય જીમિતભાઈ શાહ અને દીપાબેન શેઠ તથા અંજલિ બેન ધનવાણી કોર્પોરેટર તરીકે ઇલેકટ થતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મંડળીનું કામગીરી નો અહેવાલ એમડી રમણભાઈ પ્રજાપતિ એ આપ્યો હતો.

સમારોહનું અધ્યક્ષ સ્થાન ઇસ્માઈલભાઈ દાદુએ સાંભળ્યું હતું. જ્યારે શાબ્દિક સ્વાગત ચેરમેન પંકજભાઈ બુટાલાએ કર્યું હતું.

જયશ્રીબેન પટેલનું શાલ અને બુકે થી વિવિધ સંસ્થાઓએ સન્માન કર્યું હતું જેમાં શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિમિટેડ, શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિમિટેડની કીટી પાર્ટી ગ્રુપ, શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિમિટેડ સ્ટાફ મિત્રો, શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિયેશન હોદ્દેદારશ્રીઓ, શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન સલાહકાર બોર્ડ, મોડાસા મહાજન મંડળ, અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, મોડાસા કેળવણી મંડળ, સાર્વજનિક હોસ્પિટલ, લાયન્સ ક્લબ સોસાયટી, સોમનાથ મહાદેવ સિનિયર સિટીઝન ગ્રુપ, મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મેડિકલ એસોસિએશન, મહેસાણા મિત્ર મંડળ વગેરે સંસ્થાઓના હોદ્દેદારોશ્રીઓએ સન્માન કર્યું હતું.

આ ઉપરાંત કોર્પોરેટર રમણભાઈ પ્રજાપતિ, જીમીતભાઈ શાહ, દીપાબેન શેઠ, અંજલીબેન ધનવાણી તેમજ કારોબારી અધ્યક્ષ અનિલભાઈ પટેલ નું પણ આ કાર્યક્રમમાં શાલ અને બુકે થી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કટલરી કરિયાણા સહકારી શરાફી મંડળી તથા એસોસિએશનના પદાધિકારીશ્રીઓ પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. સન્માનનો કાર્યક્રમ ચંદ્રિકાબેન કિરીટકુમાર સભાખંડમાં યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં ડૉ. મુકુંદભાઈ શાહ, ડો. ટી બી પટેલ, કનુભાઈ પટેલ, આફતાબભાઈ દુરાની, બીપીનભાઈ શાહ, પ્રદીપભાઈ જયસ્વાલ, જીગી ગાંધી, નીલમબેન શાહ વગેરે એ નગરપાલિકાની ઉત્કૃષ્ટ કામગીરી માટે સલાહ સૂચના આપ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડિરેક્ટર મુકુન્દ એસ. શાહે કર્યું હતું. કાર્યક્રમ નું આભાર દર્શન મંડળીના મેનેજર નરેશભાઈ શાહે કર્યું હતું. કાર્યક્રમ માં મંડળી ના સ્ટાફનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત સરકારની મોટી ભેટ : વર્ગ-3 ભરતીમાં 20% અનામત, વયમર્યાદામાં 5 વર્ષની છૂટ

2031 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ગુજરાતની દાવેદારીને વેગ, વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન બે દિવસની મુલાકાતે

અમદાવાદના રિલીફ રોડ પર ધોળા દિવસે હત્યાકાંડ : પૈસાની લેતી-દેતીના વિવાદમાં યુવકની છરીના ઘા મારી હત્યા, આરોપી ઝડપાયો

પશ્ચિમ બંગાળ બજેટ 2026 : 1 લાખ સરકારી નોકરીઓ, બેરોજગારી ભથ્થું, મહિલાઓ માટે ફ્રી બસ સેવા અને DAમાં 20% વધારો

રશિયન ક્રૂડ ઓઇલ લઈને ગુજરાત આવી રહેલા ટેન્કરના ભારતીય કેપ્ટનની યુકેમાં ધરપકડ

TAGGED: @india, Anjaliben Dhanwani, Aravalli Chamber of Commerce, Aravalli news, arvalli news, Breaking news, CM Gujarat, Cutlery Kirana Merchant Sahakari Sharafi Mandali, Dipaben Sheth, gujarat, Gujarat Cooperative Society, Gujarat local news, gujarati news, india news, Jayshriben Patel, Jimit Shah, Modasa Felicitation Ceremony, Modasa Merchant Association, Modasa Municipality President, modasa news, Modasa Political News, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Ramanbhai Prajapati, top news channel, topnews, topnewschannel, અંજલિબેન ધનવાણી, અરવલ્લી ચેમ્બર ઓફ કોમર્સ, અરવલ્લી સમાચાર, કટલરી કિરાણા વેપારી સહકારી શરાફી મંડળી, ગુજરાત સહકારી મંડળી, ગુજરાત સ્થાનિક સમાચાર, જયશ્રીબેન પટેલ, જીમિત શાહ, દીપાબેન શેઠ, ભારત, મોડાસા નગરપાલિકા પ્રમુખ, મોડાસા રાજકીય સમાચાર, મોડાસા વેપારી મંડળ, મોડાસા સન્માન સમારોહ, મોડાસા સમાચાર, રમણભાઈ પ્રજાપતિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 22, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રશિયન ક્રૂડ ઓઇલ લઈને ગુજરાત આવી રહેલા ટેન્કરના ભારતીય કેપ્ટનની યુકેમાં ધરપકડ
Next Article પશ્ચિમ બંગાળ બજેટ 2026 : 1 લાખ સરકારી નોકરીઓ, બેરોજગારી ભથ્થું, મહિલાઓ માટે ફ્રી બસ સેવા અને DAમાં 20% વધારો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત સરકારની મોટી ભેટ : વર્ગ-3 ભરતીમાં 20% અનામત, વયમર્યાદામાં 5 વર્ષની છૂટ
Gujarat જૂન 22, 2026
2031 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ગુજરાતની દાવેદારીને વેગ, વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન બે દિવસની મુલાકાતે
Gujarat જૂન 22, 2026
અમદાવાદના રિલીફ રોડ પર ધોળા દિવસે હત્યાકાંડ : પૈસાની લેતી-દેતીના વિવાદમાં યુવકની છરીના ઘા મારી હત્યા, આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat જૂન 22, 2026
પશ્ચિમ બંગાળ બજેટ 2026 : 1 લાખ સરકારી નોકરીઓ, બેરોજગારી ભથ્થું, મહિલાઓ માટે ફ્રી બસ સેવા અને DAમાં 20% વધારો
Gujarat જૂન 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?