click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મોડાસાની દીકરી માટે ‘કાળ’ બનીને આવી સેફ્ટી પિન: શ્વાસનળીમાં ફસાયેલી પિન કાઢી સિવિલના તબીબોએ આપ્યું નવજીવન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Aravalli > મોડાસાની દીકરી માટે ‘કાળ’ બનીને આવી સેફ્ટી પિન: શ્વાસનળીમાં ફસાયેલી પિન કાઢી સિવિલના તબીબોએ આપ્યું નવજીવન
AravalliGujarat

મોડાસાની દીકરી માટે ‘કાળ’ બનીને આવી સેફ્ટી પિન: શ્વાસનળીમાં ફસાયેલી પિન કાઢી સિવિલના તબીબોએ આપ્યું નવજીવન

ઉતાવળમાં મોઢામાં રાખેલી પિન ખાંસી આવતા ફેફસા સુધી પહોંચી. હિંમતનગરથી અમદાવાદ સુધીની દોડધામ બાદ મિનિટોમાં ઓપરેશનમાં સફળતા.

Last updated: 2026/04/15 at 11:09 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકની ૧૩ વર્ષીય તરુણી માટે શનિવારનો દિવસ મુસીબત લઈને આવ્યો હતો. શાળામાં સફાઈ દરમિયાન મળેલી એક નાનકડી સેફ્ટી પિન મોઢામાં મૂકવી આ દીકરીને એટલી ભારે પડી કે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. ત્યારબાદ તેને અરવલ્લી પછી હિંમતનગર લઇ જવામાં આવી હતી. પરંતુ સિવિલમાં લાવ્યા બાદ અહીંયાના ઇએનટી તબીબોની સમયસૂચકતા અને કુશળતાને કારણે ગણતરીની મિનિટોમાં પિન બહાર કાઢી દીકરીને નવું જીવનદાન મળ્યું છે.

મોડાસા વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષીય બીજલ શનિવારે શાળાએ ગઈ હતી. સવારના સમયે શાળામાં સફાઈ ચાલી રહી હતી ત્યારે બીજલને જમીન પર પડેલી એક તીક્ષ્ણ સેફ્ટી પિન મળી હતી. તે સમયે બંને હાથમાં ઝાડુ હોવાથી બીજલે ઉતાવળમાં એ પિનને મોઢામાં દબાવી દીધી હતી. પરંતુ વિધિની વક્રતા જુઓ, સફાઈ કરતાં કરતાં અચાનક તેને ખાંસી આવી અને મોઢામાં રહેલી પિન સીધી ગળાની નીચે ઉતરી ગઈ. પિન ગળી જતાં જ બીજલને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ગભરામણ થવા માંડી. પરિવારે તાત્કાલિક તેને મેઢાસણની સરકારી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે હિંમતનગર લઈ જવામાં આવી. હિંમતનગરમાં પણ પિન કાઢવી શક્ય ન બનતા અંતે અત્યંત નાજુક હાલતમાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી.

સિવિલના ઇએનટી (ENT) વિભાગના ડો. કલ્પેશ પટેલ અને ડો. શૈલી મહેતાની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. એક્સ-રે રિપોર્ટમાં માલૂમ પડ્યું કે અણીદાર પિન ફેફસાંની એકદમ નજીક શ્વાસનળીમાં ફસાયેલી છે. ડો. કલ્પેશ પટેલની સાથે એનેસ્થેસિયા વિભાગના ડો. ભાવના રાવલ અને પ્લમોલોજીસ્ટ ડો. નલીન શાહ, ડો. ઉર્જીતાએ પરામર્શ કરી દૂરબીન (Bronchoscopy) વડે પિન કાઢવાનું નક્કી કર્યું. તબીબોની આ ટીમે અત્યંત ચોકસાઈ પૂર્વક માત્ર ૨ મિનિટમાં જ ફેફસાં પાસે ફસાયેલી પિન બહાર કાઢી લીધી હતી. પિન નીકળતા જ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે, આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે. દરજીઓ, સુતાર કે ગૃહિણીઓ વારંવાર સોય કે પિન મોઢામાં રાખવાની ભૂલ કરે છે. યાદ રાખો, એક નાનકડી ખાંસી કે છીંક આ આદતને જીવલેણ અકસ્માતમાં ફેરવી શકે છે. સાવચેતી એ જ સલામતી છે.

નાના બાળકોને સિંગ-ચણા કે નાની વસ્તુઓથી દૂર રાખો

“ઘણીવાર બાળકો રમત-રમતમાં સિક્કા, બટન કે પિન મોઢામાં નાખતા હોય છે. આ વસ્તુઓ શ્વાસનળીમાં ફસાય ત્યારે ફેફસાંમાં પંચર કરી શકે છે અથવા ગૂંગળામણથી મૃત્યુ પણ થઈ શકે છે. બાળકોને ક્યારેય સોય કે તીક્ષ્ણ વસ્તુઓ ન આપવી જોઈએ, તેમજ સિંગ-ચણા કે કાજુ જેવી વસ્તુઓ ખાતી વખતે પણ સાવધાની રાખવી જરૂરી છે.”( ડો. કલ્પેશ પટેલ, ઇએનટી વિભાગના પ્રોફેસર, સિવિલ હોસ્પિટલ)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Ahmedabad Civil Hospital, Aravalli news, Breaking news, Bronchoscopy, child safety, CM Gujarat, ENT Doctors, gujarat, Gujarat news, health alert, india news, india news channel, latest news, Medical Emergency, Medical Miracle, modasa news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Safety Awareness, Save Life, top news channel, topnews, topnewschannelinindia, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અરવલ્લી સમાચાર, આરોગ્ય ચેતવણી, ઇએનટી ડોકટરો, ગુજરાત સમાચાર, જીવન બચાવો, તબીબી કટોકટી, તબીબી ચમત્કાર, બાળ સુરક્ષા, બ્રેકિંગ ન્યૂઝ, બ્રોન્કોસ્કોપી, ભારત, ભારત સમાચાર, મોડાસા સમાચાર, સુરક્ષા જાગૃતિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 15, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શાંતિદૂત બનવાની કોશિશમાં પાકિસ્તાનની ફજીયત, ઇસ્લામાબાદ બેઠક બાદ હોટેલ બિલ વિવાદ ચર્ચામાં
Next Article બિહારમાં રાજકીય ઇતિહાસ રચાયો : સમ્રાટ ચૌધરી બન્યા 24માં મુખ્યમંત્રી, ભાજપના પ્રથમ CM

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?