click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે – હર્ષદગિરિ ગોસાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે – હર્ષદગિરિ ગોસાઈ
Gujarat

ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે – હર્ષદગિરિ ગોસાઈ

આગામી ચૂંટણીઓ સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપની બેઠકમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી અને પદાધિકારીઓનું માર્ગદર્શન

Last updated: 2026/03/20 at 3:31 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપની બેઠકમાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી અને પદાધિકારીઓનું માર્ગદર્શન મળ્યું જેમાં મુખ્ય જિલ્લા પ્રભારી હર્ષદગિરિજી ગોસાઈ એ કહ્યું કે, ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે.

ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય ‘ભાવ કમલમ્ ‘ ઉપર સંગઠનની મળેલી બેઠકમાં ભાજપના વરિષ્ઠ અગ્રણી અને પ્રભારી હર્ષદગિરિજી ગોસાઈ એ મુખ્ય વાત કરતાં જણાવ્યું કે, સ્થાનિક ચૂંટણીઓમાં કાર્યકર્તાની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા માટેની મહત્વની હોય છે. ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે. તેઓએ પંચાયત અને નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી પક્ષ સાથેનું લક્ષ્ય પાર પાડવા હાકલ કરી છે.

સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપની આ બેઠકમાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં મળેલી આ બેઠકમાં તેઓએ કાર્યકર્તાથી નેતા બનવા સુધીમાં આપણાં સૌની સહિયારી ભૂમિકા હોવી જોઈએ, તેમણે આ ચૂંટણીના દિવસોમાં સ્થાનિક પંચાયતથી સંસદ સુધીમાં ભાજપની જન કલ્યાણની યોજનાઓની વાત છેવાડા સુધી પહોંચાડવા મંડી પડવા જણાવ્યું.

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ કહ્યું કે ભાજપના નેતૃત્વ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ ઘર ઘર સુધી પહોંચી છે, જે સૌ માટે ગૌરવરૂપ બાબત છે, જેની નોંધ આપણે લેવાની હોય છે.

પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ કાર્યકર્તાઓને સંબોધન કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા થયેલ કામોમાં ખાસ કરીને સામાન નાગરિક સંહિતા તેમજ અશાંતધારા સંદર્ભેની જાણકારી કાર્યકરોએ રાખવાની છે.

ભાવનગર જિલ્લા ચૂંટણીની જવાબદારીમાં રહેલ સંયોજક અને પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીએ પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબના કાર્યક્રમો માટે તમામ કાર્યકર્તા હોદ્દેદારોને આંતરિક મતભેદો ભૂલી ઘર ઘર સુધી પહોંચવા ભાર મૂક્યો.

આ બેઠકમાં ધારાસભ્યો શિવાભાઈ ગોહિલ, ભિખાભાઈ બારૈયા તથા ગૌતમભાઈ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ અધ્યક્ષ રાઘવજી મકવાણા, ગિરિરાજસિંહ ગોહિલ, બાબુભાઈ જોળિયા સહિત હોદ્દેદારો જોડાયાં.

ગોપાલભાઈ વાઘેલાના સંચાલન સાથેની આ બેઠકમાં પ્રારંભે સંઘગાન જગદીશસિંહ ગોહિલે પ્રસ્તુત કરેલ. મહેન્દ્રભાઈ પનોતે આભારવિધિ સાથે જ ચૂંટણી લક્ષી વિગતો આપી હતી.

ભાવનગર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આગામી ચૂંટણીઓ સંદર્ભે તબક્કાવાર આયોજન શરૂ કરેલ છે, જે અંગે આ પ્રથમ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવેલ તેમ પ્રચાર સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bhavnagar BJP, BJP Bhavnagar, BJP Election Planning, bjp india, BJP Leadership, BJP workers, BJP Workers Guidance, Breaking news, Central and State Ministers BJP, CM Gujarat, Digvijaysinh Gohil, Election Planning, gujarat, gujarati news, Harshadgiriji Gosai, latest news, Local Elections 2026, mukesh pandit, Nagar Palika Elections, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Panchayat Elections, top news, top news channel, topnews, topnewschannelinindia, કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ ભાજપ, ચૂંટણી આયોજન, દિગ્વિજયસિંહ ગોહિલ, નગર પાલિકા ચૂંટણી, પંચાયત ચૂંટણી, ભાજપ ચૂંટણી આયોજન, ભાજપ નેતૃત્વ, ભાજપ ભારત, ભાજપ ભાવનગર, ભાજપના કાર્યકરો, ભાજપના કાર્યકરો માર્ગદર્શન, ભારત, ભાવનગર ભાજપ, મુકેશ પંડિત, સ્થાનિક ચૂંટણી 2026, હર્ષદગીરી ગોસાઈ, હર્ષદગીરીજી ગોસાઈ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કેન્દ્રની મોટી રાહત : એપ્રિલમાં રેશનકાર્ડ ધારકોને મળશે એકસાથે 3 મહિનાનું અનાજ
Next Article જલ જીવન મિશન 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MoU સંપન્ન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?