click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જલ જીવન મિશન 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MoU સંપન્ન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જલ જીવન મિશન 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MoU સંપન્ન
Gujarat

જલ જીવન મિશન 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MoU સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ગુજરાત અને કેન્દ્ર સરકાર વચ્ચે જલ જીવન મિશન 2.0 માટે MoU સંપન્ન થયું. ગ્રામ્ય વિસ્તારોમાં “હર ઘર જલ” લક્ષ્યાંક માટે યોજનાઓને મજબૂતી આપવામાં આવશે.

Last updated: 2026/03/20 at 3:53 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) હસ્તાક્ષર થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સુવિધા વધુ સુલભ બનાવવા માટે પગલાં લેવાયા છે. એમઓયુ સાયટ પર વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ જોડાયા હતા.

Contents
હર ઘર જલ – પાણીનું સુલભીકરણજનજાગૃતિ અને પરિવર્તન માટેના પ્રયાસોકેન્દ્ર અને રાજ્યની જવાબદારીઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યની દરેક ખૂણે સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવું સરકારની પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું કે આ MoU રાજ્યના ગ્રામ્ય જનજીવનના ગુણાત્મક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને કેન્દ્રની તમામ યોજનાઓના સફળ અમલીકરણને મજબૂત બનાવશે. આ MoU રાજ્યના ગ્રામ્ય વિકાસમાં એક માઈલસ્ટોન તરીકે કામ કરશે.

માન. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્રના પેયજળ… pic.twitter.com/RmvAyTkFJU

— Gujarat Information (@InfoGujarat) March 20, 2026

હર ઘર જલ – પાણીનું સુલભીકરણ

જલ જીવન મિશનનું આરંભ 15 ઓગસ્ટ 2019માં “હર ઘર જલ”ના સંકલ્પ સાથે કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ દરેક ગ્રામ્ય ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનો ઉદ્દેશ હતો, જે ગુજરાતે ઓક્ટોબર 2022 સુધીમાં સફળતાપૂર્વક હાંસલ કર્યું. જલ જીવન મિશન 2.0 અંતર્ગત 2028 સુધી પાણી પુરવઠા વ્યવસ્થાનું મજબૂતીકરણ, નિયમિતતા અને સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય છે.

જનજાગૃતિ અને પરિવર્તન માટેના પ્રયાસો

આ MoU અંતર્ગત રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે.

  • વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટીઓ (VWSC) દ્વારા પાણી વ્યવસ્થાનું સંચાલન

  • પાણી સ્ત્રોતોની લાંબા ગાળાની સુરક્ષા

  • ‘સુજલમ ભારત’ અને ‘પીએમ ગતિશક્તિ‘ પ્લેટફોર્મ દ્વારા ડિજિટલ મોનીટરીંગ અને પારદર્શિતા

  • ‘નલ જલ મિત્ર’ પ્રોજેક્ટ અને જલ ઉત્સવ જેવા જનજાગૃતિ અભિયાનો

કેન્દ્ર અને રાજ્યની જવાબદારીઓ

કેન્દ્ર સરકાર માર્ગદર્શન, ફંડિંગ અને મોનીટરીંગ સુનિશ્ચિત કરશે, જ્યારે રાજ્ય સરકાર અમલીકરણ, નીતિ સુધારા અને ટેકનિકલ સપોર્ટની જવાબદારી નિભાવશે. આ પ્રસંગે કેન્દ્ર તરફથી ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકીંગ વોટર એન્ડ સેનિટેશનના સચિવ અશોક મીણા, અને રાજ્ય તરફથી પાણી પુરવઠાના અગ્ર સચિવ શાહમીના હુસેન, મુખ્ય ઈજનેર સર્વ નીરવ સોલંકી, કુ. ધરા વ્યાસ અને ભાવિક રાઠોડ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા.

આ મહત્વપૂર્ણ પગલાં ગુજરાતમાં સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી દરેક ઘરમાં પહોંચાડવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે અને ગ્રામ્ય વિસ્તારોના જીવન સ્તર ઉન્નત કરશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, bhupendra patel, Breaking news, Clean Drinking Water Gujarat, Clean Water Gujarat, CM Gujarat, CR Patil, Digital Water Monitoring, gujarat, gujarat government, Gujarat Water Supply, gujarati news, Har Ghar Jal, Jal Jeevan Mission, Jal Jeevan Mission 2.0, latest news, localnewsingujarat, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Politics, rural development, Rural Development Gujarat, top news, top news channel, topnews, topnewschannelinindia, Village Water Committees, VWSC, Water Sustainability, ગુજરાત પાણી પુરવઠો, ગુજરાત સરકાર, ગ્રામીણ વિકાસ, ગ્રામીણ વિકાસ ગુજરાત, ગ્રામ્ય પાણી સમિતિઓ, જલ જીવન મિશન, જળ જીવન મિશન 2.0, જળ સ્થિરતા, ડિજિટલ પાણી દેખરેખ, ડિજિટલ વોટર મોનિટરિંગ, પાણી ટકાઉપણું, ભારત, ભૂપેન્દ્ર પટેલ, વીડબ્લ્યુએસસી, સીઆર પાટીલ, સ્વચ્છ પાણી ગુજરાત, સ્વચ્છ પીવાનું પાણી ગુજરાત, હર ઘર જલ, હર ઘર જળ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે – હર્ષદગિરિ ગોસાઈ
Next Article લુમ્બિનીમાં ત્રીજી આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ શરૂ, શાંતિના મેસેજ માટે વૈશ્વિક મહત્વનું આયોજન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?