click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કેન્દ્રની મોટી રાહત : એપ્રિલમાં રેશનકાર્ડ ધારકોને મળશે એકસાથે 3 મહિનાનું અનાજ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કેન્દ્રની મોટી રાહત : એપ્રિલમાં રેશનકાર્ડ ધારકોને મળશે એકસાથે 3 મહિનાનું અનાજ
Gujarat

કેન્દ્રની મોટી રાહત : એપ્રિલમાં રેશનકાર્ડ ધારકોને મળશે એકસાથે 3 મહિનાનું અનાજ

કેન્દ્ર સરકારે એલાન કર્યું કે એપ્રિલ 2026 માં રેશનકાર્ડ લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂનનું અનાજ એકસાથે મળશે. સરકારે 41 લાખથી વધુ નકલી કાર્ડ પણ રદ કર્યા.

Last updated: 2026/03/20 at 3:11 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા એપ્રિલ 2026 માટે રેશનકાર્ડ ધારકોને મોટી રાહતના સમાચાર મળ્યા છે. સત્તાવાર જાહેરાત અનુસાર, લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ—એપ્રિલ, મે અને જૂન—આપવામાં આવશે. તમામ પાત્ર લાભાર્થીઓ તેમની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનથી નિર્ધારિત સમયે આ જથ્થો મેળવી શકશે.

Contents
3 મહિનાનું અનાજ વિતરણ41 લાખથી વધુ નકલી રેશનકાર્ડ રદડિજિટલ વિતરણ પદ્ધતિ સાથે પારદર્શિતા

3 મહિનાનું અનાજ વિતરણ

ખાદ્ય વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર માહિતી આપી છે. આ અનોખી વ્યવસ્થા હેઠળ, કરોડો લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિના માટેનો અનાજ મળશે, જે ઓછામાં ઓછા પ્રવાસ અને સમય બચાવશે. જોકે, કેન્દ્રે હજુ સુધી એકસાથે વિતરણ કરવાની પદ્ધતિ માટે કોઈ વિશિષ્ટ કારણ જાહેર કર્યું નથી.

सुविधाजनक और व्यवस्थित वितरण के लिए
एक साथ राशन उपलब्ध कराया जा रहा है।
कृपया अपने नज़दीकी राशन की दुकान से निर्धारित समय पर राशन प्राप्त करें।#Ration #PublicDistribution #DFPD pic.twitter.com/ksr3bfffGD

— Department of Food & Public Distribution (@fooddeptgoi) March 19, 2026

41 લાખથી વધુ નકલી રેશનકાર્ડ રદ

સરકારે સંસદમાં જણાવી હતી કે વર્ષ 2025 દરમિયાન કુલ 41.41 લાખ રેશનકાર્ડ રદ કર્યા ગયા, જેમાં સૌથી વધુ રદ થયેલા રાજ્ય પ્રમાણે આંકડાઓ નીચે મુજબ છે:

  • હરિયાણા: 13.43 લાખ

  • રાજસ્થાન: 6.05 લાખ

  • ઉત્તર પ્રદેશ: 5.97 લાખ

  • પશ્ચિમ બંગાળ: 3.74 લાખ

  • મધ્ય પ્રદેશ: 2.60 લાખ

ખાદ્ય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે ટેક્નોલોજીના ઉપયોગથી નકલી અને અપાત્ર લોકોને સિસ્ટમમાંથી કાઢીને ખરા લાભાર્થીઓ સુધી અનાજ પહોંચાડવામાં સફળતા મળી છે.

सुगम और व्यवस्थित वितरण के तहत
राशन एक साथ उपलब्ध कराया जा रहा है।
कृपया अपने नज़दीकी राशन की दुकान से निर्धारित समय पर राशन प्राप्त करें।#Ration #PublicDistribution #DFPD pic.twitter.com/IIYPzaFBf9

— Department of Food & Public Distribution (@fooddeptgoi) March 20, 2026

ડિજિટલ વિતરણ પદ્ધતિ સાથે પારદર્શિતા

સરકાર PDS (સર્વજનિક વિતરણ પ્રણાલી)માં સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરી રહી છે. લગભગ તમામ સસ્તા અનાજની દુકાનોમાં ePOS મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે. દેશમાં 99.2% લાભાર્થીઓના રેશનકાર્ડ આધાર સાથે જોડાયા છે, અને 98.75% અનાજનું વિતરણ હવે બાયોમેટ્રિક અથવા ડિજિટલ પ્રમાણિકરણ દ્વારા થાય છે.

સરકારનો મુખ્ય હેતુ:

  1. અનાજની ચોરી અટકાવવી

  2. સિસ્ટમમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવી

  3. ખરેખર પાત્ર લાભાર્થીઓ સુધી અનાજ પહોંચાડવું

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, 3 Month Grain Distribution, 3 મહિનાનું અનાજ વિતરણ, Beneficiary Welfare, Breaking news, CM Gujarat, ePOS Ration Shops, ePOSRation, Fake Cards Cancelled, Fake Ration Cards Cancelled, food security, Government Relief, Government Scheme Ration, Grain Distribution, gujarat, gujarati news, India Food Security, india news, latest news, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, PDS Digitalization, PDS India, ration card, Ration Card 2026, top news channel, topnews, topnewschannelinindia, અનાજ વિતરણ, ઇપીઓએસ રેશન શોપ્સ, ઇપોસરેશન, ખાદ્ય સુરક્ષા, નકલી કાર્ડ રદ, નકલી રેશનકાર્ડ રદ, પીડીએસ ઇન્ડિયા, પીડીએસ ડિજિટલાઇઝેશન, ભારત, ભારત ખાદ્ય સુરક્ષા, ભારત સમાચાર, રેશન કાર્ડ, રેશનકાર્ડ 2026, લાભાર્થી કલ્યાણ, સરકારી યોજના રેશન, સરકારી રાહત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સરકારી પરવાનગી વિના મુસ્લિમ શખ્સે ખરીદી હિંદુની સંપત્તિ, ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો પહેલો કેસ
Next Article ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે – હર્ષદગિરિ ગોસાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?