ઉમરેઠના ઓડ બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રોજ અલગ અલગ પ્રકારના હિંડોળા શણગાર થઇ રહ્યા છે જેમાં ગઈકાલે સોના ચાંદીના આભૂષણો નો શણગાર હતો અને આજે ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર મંદિરના જ હરિભક્તો દ્વારા ત્રણ દિવસની તૈયારી બાદ કરાયો હતો.