Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠમાં ચલણી નોટોનો ભવ્ય હિંડોળા અને શણગારનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.

શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠમાં ચલણી નોટોનો ભવ્ય હિંડોળા અને શણગારનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.

ઉમરેઠના ઓડ બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રોજ અલગ અલગ પ્રકારના હિંડોળા શણગાર થઇ રહ્યા છે જેમાં ગઈકાલે સોના ચાંદીના આભૂષણો નો શણગાર હતો અને આજે ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર મંદિરના જ હરિભક્તો દ્વારા ત્રણ દિવસની તૈયારી બાદ કરાયો હતો.

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.