Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

નડિયાદના સાંથ બજારમાં દુકાનમાં લાગી ભીષણ આગ

નડિયાદના સાંથ બજારમાં દુકાનમાં લાગી ભીષણ આગ

સાંથ બજારમાં આવેલ સોનાચાંદીના દાગીના બનાવતી દુકાનમાં લાગી ભીષણ આગ. બીજા માળે આવેલ દુકાનમાં બોટલ ફાટતાં લાગી ભીષણ આગ. આગ લાગતાં જ અફરા તફરીનો માહોલ સર્જાયો. ગેસનો બોટલ ફાટતાં જ સમગ્ર દુકાનમાં આગની જવાળાઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેથી બજાર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. તુરંત ફાયર બ્રિગેડને જાણ કરાતા 2 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા. ફાયર દ્વારા એક કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.