Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

કપડવંજમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઇ

કપડવંજમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઇ

કપડવંજમાં ક્ષત્રિય સમાજ દ્વારા આગામી સમયમાં થનાર અનેકવિધ સામાજિક કાર્યક્રમોના આયોજન માટે અત્રેના લાયન્સ ક્લબમાં બેઠક યોજાઇ હતી.જેમાં સમસ્ત કપડવંજ ક્ષત્રિય સમાજમાંથી આગેવાનો, જન પ્રતિનિધિ અને સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠકમાં આવનાર નવું વર્ષ 2024 માં ક્ષત્રિય સમાજમાં વિદ્યાર્થીઓના ભણતર ક્ષેત્રે અને સમાજના સારી પ્રગતિ કરેલ હોય તેઓના પ્રોત્સાહનરૂપી કાર્યક્રમો અંગેના આયોજનો કરવામાં આવ્યા હતાં..આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજમાંથી આગેવાનો પર્વતસિંહ પરમાર,નિમેશસિંહ જામ,ધુળસિંહ સોલંકી, એલ.એસ ઝાલા,અકુંદસિંહ પરમાર,અશોકસિંહ સોલંકી, પ્રતાપસિંહ પરમાર,રૂપસિંહ, જગમલ ઠાકોર, ધનવંતસિંહ ચૌહાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને આગામી કાર્યક્રમોનું માળખું રચાયું હતું જેનો ઉપસ્થિત સૌએ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો.

 

 

 

રીપોટૅર-સુરેશ પારેખ (કપડવંજ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.