સ્વામિનારાયણ ગુરકુલના સંસ્થાપક પૂ.નારાયણસ્વરૂપદાસજીની સ્વામીની પુણ્યતિથી નિમિત્તે સ્વામિનારાયણ ગુરકુલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતુ . કેમ્પમાં સવારથી લોકો સ્વેછીક રીતે બ્લડ ડોનટ કરવામાં માટે ઉત્સુક હતા .
સારી વ્યવસ્થાના ભાગ રૂપે આવનાર લોકોનું રજિસ્ટ્રેશન બાદ તેમનું વજન અને બીપી માપવામાં આવે છે અને ત્યાર બાદ બ્લડ લેવામાં આવ્યુ હતુ . બપોર સુધી ૧૬૬૦ જેટલી બ્લડ ની બોટલો નુ ડોનેશન આવી ચૂક્યું હતું અને ગુરૂકુળના આચાર્ય મહેન્દ્રભાઈ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે છેલ્લા ૧૦ વર્ષ થી ચાલતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક બ્લડ બોટલ એકત્રિત થશે તેવી આશા સાથે ૨૦૦૦ થી પણ વધુ બ્લડ ડોનેશન મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી .
સરદારનગર ગુરકુલ તેમજ અન્ય ત્રણ સંલગ્ન ગૌરુકુળો આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો . બ્લડ ડોનેટ કર્યા બાદ દરેક ડોનોરને શરબત આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સર્ટિફિકેટ અને ગીફ્ટ આપવામાં આવી હતી .
બાઈટ ૧ : મહેન્દ્રભાઈ પટેલ , આચાર્ય સ્વામિનારાયણ ગુરુકુળ
બાઈટ ૨ : થેલેસેમીક દર્દી