Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નડિયાદ તાલુકાના અરેરા ગામે રાત્રિ સભા યોજાઈ

જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના  અધ્યક્ષસ્થાને નડિયાદ તાલુકાના અરેરા ગામે રાત્રિ સભા યોજાઈ
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નડિયાદ તાલુકાના અરેરા ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી દ્વારા અરેરા ગામના સરપંચશ્રી તથા ગ્રામજનો તરફથી કરવામાં આવેલ પ્રશ્નોની રજૂઆત સાંભળવામાં આવી અને સંબંધિત સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા અંગે ખાતરીપૂર્વક આશ્વાસન આપવામાં આવ્યું હતું.
બેઠક અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નડિયાદ ગ્રામ્ય તથા અન્ય તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ, ગામના આગેવાનશ્રીઓ, તલાટીશ્રી તથા  ગ્રામજનો હાજર  રહ્યા હતા.

રિપોર્ટર- કામાંક્ષી પ્રચેત મેહતા(નડિયાદ )

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.