ઇનામ વિતરણ તથા સ્કૂલ બેગ વિતરણનો સમગ્ર કાર્યક્રમ શાખા ઉપ પ્રમુખ કિરીટભાઈ શાહ તરફથી સ્પોન્સર કરવામાં આવ્યો . આ કાર્યક્રમમાં શાખા વાલી કુમુદભાઈ ગોર, પ્રમુખ ભાવેશભાઈ રાઠોડ, આઈપીપી તેજલભાઈ પંડ્યા, ઉપપ્રમુખ કિરીટભાઈ શાહ, મંત્રી રિન્કેશ સોની, ખજાનચી ગીરીશભાઈ ગામી તેમજ સુરેશભાઈ પંચાલ હાજર રહ્યા હતા. તેમજ સ્થાપક પ્રમુખ ઉમેશભાઈ ઢગટ તેમજ શાખા પ્રભારી અમિતભાઈ સોનીએ કાર્યક્રમ ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમ સફળ બનાવવામાં શાળાના આચાર્ય મીતાબેન પટેલ તેમજ ટેચિંગ સ્ટાફનો ખૂબ ખૂબ સહકાર પ્રાપ્ત થયો. શાખા પ્રમુખે તેઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો તથા ઈનામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared