Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

નડિયાદ : નશામુક્ત ભારત અભિયાનની ઝુંબેશ અંતર્ગત રેલી યોજાઈ

નડિયાદ : નશામુક્ત ભારત અભિયાનની ઝુંબેશ અંતર્ગત રેલી યોજાઈ

નશામુક્ત ભારત અભિયાનની ઝુંબેશ માટે તા.5/03/24ના રોજ નગરપાલિકાની શાળા નંબર ત્રણ નડિયાદની 50 વિદ્યાર્થીની તથા સ્ટાફ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા સમાજ સુરક્ષા એકમના અધિકારીઓ તથા કર્મચારીઓ એ નડિયાદમાં રેલી યોજાઈ હતી.

જેમાં નશામુક્ત ભારત અંગેના સૂત્રોચાર કરી નડિયાદ નગરજનોને નશો ન કરવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.