Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રવિશંકર મહારાજની ૧૪૦મી જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રવિશંકર મહારાજની ૧૪૦મી જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા કાર્યક્રમ યોજાયો

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી પંચવટી સર્કલ પર રવિશંકર મહારાજની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.

મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના વતની રવિશંકર મહારાજની આજે ૧૪૦મી જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય રવિશંકર મહારાજ વિચાર પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા પદયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાત્રજ ચોકડી પંચવટી સર્કલ પર આવેલ રવિશંકર મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પદયાત્રા યોજાઇ હતી.

જેમા કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.