click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીએ લખેલા ‘માડી’ ગરબા પર આજે સર્જાશે વર્લ્ડરેકોર્ડ, રેસકોર્સ મેદાનમાં ઝૂમશે એકસાથે 1 લાખથી વધુ ખેલૈયાઓ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદીએ લખેલા ‘માડી’ ગરબા પર આજે સર્જાશે વર્લ્ડરેકોર્ડ, રેસકોર્સ મેદાનમાં ઝૂમશે એકસાથે 1 લાખથી વધુ ખેલૈયાઓ
Gujarat

PM મોદીએ લખેલા ‘માડી’ ગરબા પર આજે સર્જાશે વર્લ્ડરેકોર્ડ, રેસકોર્સ મેદાનમાં ઝૂમશે એકસાથે 1 લાખથી વધુ ખેલૈયાઓ

PM મોદીએ લખેલા ગરબા પર વર્લ્ડ રેકોર્ડ સર્જાશે PM મોદીએ લખેલા ‘માડી’ ગરબાના તાલે કરાશે ગરબા 1 લાખ કરતા વધુ ખેલૈયાઓ ગરબા રમશે

Last updated: 2023/10/28 at 11:21 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

જે શરદપૂર્ણિમા છે, ત્યારે રાજકોટ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજકોટના 5 લાખ સ્ક્વેર મીટર ગ્રાઉન્ડમાં 1 લાખ કરતા વધુ ખેલૈયાઓ PM મોદીએ લખેલા ‘માડી’ ગરબાના તાલે ગરબા રમીને વિશ્વવિક્રમ બનાવશે. આજે શરદપૂર્ણિમા પર 2 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર કુલ 1 લાખ કરતા વધારે ખેલૈયાઓ ગરબે ઘુમશે. આજે શરદ પૂનમના દિવસે યોજાનાર કાર્યક્રમમાં વિશ્વવિક્રમ નોંધાશે. 1 લાખથી વધારે ખેલૈયાઓ ગરબા રમીને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સમાં વિશ્વવિક્રમ નોંધાશે. મહત્વનું છે કે, અગાઉ 60 હજાર લોકોએ એકી સાથે ગરબા રમી રેકોર્ડ સર્જ્યો હતો.

Contents
1 લાખથી વધુ ખેલૈયાઓ રમશે ગરબાખેલૈયાઓને લેવડાવાશે સંકલ્પજાણો કોના દ્વારા કરવામાં આવ્યું આયોજન?

1 લાખથી વધુ ખેલૈયાઓ રમશે ગરબા

શરદ પૂનમના દિવસે રાજકોટમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માડી ગરબા પર આ વિશ્વ રેકોર્ડ બનવા જઇ રહ્યો છે. માહિતી પ્રમાણે PM મોદીના ગરબા પર આજે શરદ પૂનમે 1 લાખથી વધુ ખેલૈયાઓ ગરબા રમશે. જેને લઈ હવે 20થી વધુ સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે અહીં 500થી વધુ સ્વયંસેવકો અને 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે.

ખેલૈયાઓને લેવડાવાશે સંકલ્પ

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલ ગરબો ગીત આધારિત મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ તરફ હવે રાજકોટમાં PM નરેન્દ્ર મોદી લેખિત ‘માડી’ ગરબા પર વિશ્વ રેકોર્ડ બનશે. વિગતો મુજબ આજે શરદ પૂનમના દિવસે આ વિશ્વ રેકોર્ડ સર્જાનાર છે. જેમાં ખાસ કરીને 1 લાખથી વધુ ખેલૈયાઓ ‘માડી’ ગરબા પર રમી વિશ્વ રેકોર્ડ કરશે. આ સાથે ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે.

Thank you @dhvanivinod, Tanishk Bagchi and the team of @Jjust_Music for this lovely rendition of a Garba I had penned years ago! It does bring back many memories. I have not written for many years now but I did manage to write a new Garba over the last few days, which I will… https://t.co/WAALGzAfnc

— Narendra Modi (@narendramodi) October 14, 2023

જાણો કોના દ્વારા કરવામાં આવ્યું આયોજન?

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ઇન્ક્રેડિબલ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજકોટમાં આ દરમિયાન ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે તો સાથે રાજકોટમાં ‘સે નો ટુ ડ્રગ્સ’ સૂત્ર સાથે અભિયાન પણ શરૂ કરવામાં આવશે. આ સાથે 20થી વધુ સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે. વ્યવસ્થાના ભાગરૂપે 500થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે તો 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: 'Madi' garba, 1 lakh athletes, narenda modi, rajkot

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 28, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જિયો સ્પેસ ફાઈબર શું છે? આકાશ અંબાણીએ PM મોદીને બતાવ્યો અંતરિક્ષમાંથી ઇન્ટરનેટ ડેમો
Next Article ગાઝામાં જમીની હુમલાઓ તેજ કરતી ઇઝરાયેલી સેના, સરહદ પાર કરીને ઘૂસ્યા ટેન્ક-સૈનિકો: ઈન્ટરનેટ સેવાઓ ઠપ, એરસ્ટ્રાઈક પણ સતત ચાલુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?