Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

અબકી બાર 400 પાર ફરી એક વાર મોદી સરકાર”

અબકી બાર 400 પાર ફરી એક વાર મોદી સરકાર”

આપણા છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી જશુભાઇ રાઠવા જી નો લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજયના લક્ષ્ય સાથે શ્રી કમલમ નર્મદા રાજપીપળા ખાતે પ્રબંધક સમિતિ તથા આગામી કાર્યક્રમ અંગે બેઠક માં લોકસભા ચૂંટણી ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા જી ની વિશેષ ઉપસ્થિતિ રહી.

જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા , જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ , નાંદોદ વિધાનસભા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ , પૂર્વ મંત્રી શ્રી શબ્દશરણ તડવી , પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા , જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભિમસિંગભાઈ તડવી , જીલ્લા ભાજપ મહામંત્રી , નાંદોદ વિધાનસભા વિસ્તારક મનીષ પટેલ , જીલ્લા ભાજપ ઉપપ્રમુખ , હોદેદારો અને આગેવાનો , મંડળ મોરચા પ્રમુખ અને સભ્યો, પ્રબંધક સમિતિ ના સભ્યો અને કાર્યકર્તા ની ઉપસ્થિતિ માં પ્રબંધક સમિતિ ના સભ્યો અને આગામી કાર્યક્રમ ની વ્યવસ્થા ની ટીમ સાથે વિસ્તૃત માં સંવાદ કર્યો.
આવતીકાલે રાજપીપલા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ પધારશે

CM ના આગમન ટાણે રાજપીપલા કમલમ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમઁત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ

કમલમ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમઁત્રીઓની ઉપસ્થિતીમાઅબકી બાર 400 પાર ને લઈ ભાજપ કાર્યકર્તાઓને હુંકાર કરવામાં આવ્યો.

છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા ચૂંટણી અન્વયે મુખ્યમંત્રી ખાસ મુલાકાત

મુખ્યમંત્રી હરસિધ્ધિ માતાના દર્શન કરશે

કાર્યાલય ખાતે સમાજિક આગેવાનો અને સાધુ સંતો સાથે ચર્ચા બેઠક કરશે

નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલયની મુલાકાત લેશે..

કાર્યાલય ખાતે સાધુ સંતો 8એપ્રિલ થી શરૂ થનારી નર્મદા પરિક્રમા જુના રૂટ પર ચાલુ થાય એ અંગે રજુઆત કરશે.

આજે ભાજપ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા નર્મદાના રાજપીપલા ખાતે બનાવેલ નવનિર્મિત ભાજપા કાર્યાલય કમલમ ખાતે ભાજપના અપેક્ષિત હોદેદારો સાથેમહત્વની બેઠક યોજી હતી.જેમાં… છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા માં ભાજપ ના કાર્યકરો એ કઈ રીતે કામગીરી કરવી અને ભાજપ ને વધુ લીડ કેવી રીતે મળે એ બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને અબકી બાર 400 પાર ને લઈ ભાજપ કાર્યકર્તા ઓને હુંકાર કરવામાં આવ્યો હતો

જેમા લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નર્મદામા આવતી બે લોકસભા ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારોને પાંચ લાખથી વધુ મતોથી જીતાડવા ના ભાજપાના સંકલ્પને પાર પાડવાઆયોજન હાથ ધારાયું હતું.અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા આવતીકાલે રાજપીપલા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ પધારવાના હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આવતીકાલે મુખ્યમઁત્રી સવારે હરસિદ્ધિ માતાના મન્દિરે દર્શન કરશે. ત્યારબાદ તેઓ સીધા કમલમ નર્મદા કાર્યાલય રાજપીપલા ખાતે પધારશે અને નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલયની મુલાકાત લેશે..ત્યા સમાજિક આગેવાનો સાથે ચર્ચા બેઠક કરશે.કાર્યાલય ખાતે સાધુ સંતોદ્વારા 8એપ્રિલ થી શરૂ થનારી નર્મદા પરિક્રમા જુના રૂટ પર ચાલુ થાય એ અંગેચર્ચા કરાશે.

પૂર્વ ગૃહ મઁત્રી પ્રદીપસિંહ જાડેજાએ અપેક્ષિત કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે અબકી બાર 400 પાર બેઠકો જીતવા પર ભાર મૂકી છોટાઉદેપુર ની નાંદોદ વિધાનસભામા 1.20લાખ મતોનો નો લક્ષ્યાંક કેવી રીતે પૂરો કરવૉ તેની રણનીતિ ઘડી કાઢવામા આવી હતી આ અંગે સાંસદ ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે માર્ગદર્શન આપ્યું હતું

 

 

રિપોર્ટર-શૈશવ રાવ

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.