Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

રાજકોટમાં થયેલ ભયાવહ અગ્નિકાંડ બાદ ઉમરેઠ તાલુકા તંત્ર ધ્વારા સેફટી નિયમો વગરની પ્રોપર્ટી સિલ કરાઈ

રાજકોટમાં થયેલ ભયાવહ અગ્નિકાંડ બાદ ઉમરેઠ તાલુકા તંત્ર ધ્વારા સેફટી નિયમો વગરની પ્રોપર્ટી સિલ કરાઈ

ઉમરેઠમાં લિંગડા રોડ પર આવેલ જી-માર્ટમાં તાલુકા મામલતદાર શ્રી, તાલુકા વિકાશ અધિકારી શ્રી, વીજ કંપનીના જુનિયર એન્જીનીયર, ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકા ફાયર વિભાગ અને ઉમરેઠ પોલીસના સંયુક્ત ઉપક્રમે ચેકીંગ હાથ ધારાયું. ચેકીંગ કમિટીને તપાસમાં જી-માર્ટમાં ફાયર સુવિધા ફાયર ઈમરર્જન્સી એક્ઝીટ સહીત ની અનેક ખામી યુક્ત બાબતો ધ્યાનમા આવતા તપાસ કમિટી ધ્વારા તાત્કાલિક અસરથી જાહેર હિતને ધ્યાનમાં લઈ સિલ કરાયું.

ઉમરેઠ તાલુકામાં સ્થાનિક તંત્ર દ્વારા જે રીતે કમિટી તપાસ શરૂ થઈ છે તે જોતા લાગે છે કે હજુ ઘણી બધી મિલકતોને પણ સિલ વાગે.

 

 

 

રીપોર્ટર-ધનંજય શુક્લ(ઉમરેઠ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.