Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલ આણંદ જિલ્લાનુ તંત્ર ધ્વારા વધુ એક પ્રોપર્ટી સિલ કરાઈ

રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલ આણંદ જિલ્લાનુ તંત્ર ધ્વારા વધુ એક પ્રોપર્ટી સિલ કરાઈ

ઉમરેઠ મામલતદાર સહીત તપાસ કમિટી ધ્વારા ચેકિંગ હાથ ધરવામા આવેલ.

તપાસમા આદર્શ ગેસ્ટ હાઉસમા ફાયર સુવિધા ફાયર ઈમરર્જન્સી એક્ઝીટ સહીત ની અનેક ખામી યુક્ત બાબતો ધ્યાનમા આવતા

તપાસ કમિટી ધ્વારા તાત્કાલિક અસર થી આદર્શ ગેસ્ટ હાઉસને સિલ કરાયું

જો ઉમરેઠ તાલુકામાં આવેલ ગેસ્ટ હાઉસોમાં ફાયર સેફ્ટી તેમજ રજીસ્ટ્રેશન ને લઈને સંબંધિત તંત્ર દ્વારા જો ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે..

 

 

 

રીપોર્ટર-ધનંજય શુક્લ(ઉમરેઠ)

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.