click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી
Gujarat

અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે બુધવારે મોસ્કોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાતચીત કરી હતી. યુએસ ડિપાર્ટમેન્ટના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, રશિયન્સ અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખવા માટે આતુર છે.

Last updated: 2025/08/07 at 4:59 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે બુધવારે મોસ્કોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાતચીત કરી હતી.આ બેઠક વ્હાઈટ હાઉસ દ્વારા રશિયાને યુક્રેન સાથે શાંતિ કરાર માટે આપવામાં આવેલી સમય મર્યાદાના થોડા દિવસ પહેલા જ થઈ હતી. બેઠક લગભગ 3 કલાક સુધી ચાલી હતી. જ્યારે બીજી બાજુ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલ આજે મોસ્કોમાં રશિયાના અધિકારીઓ સાથે બેઠક યોજવા જઈ રહ્યા છે. અમેરિકાએ રશિયામાંથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર 50 ટકા ટેરિફ વત્તા પેનલ્ટી લાદ્યા બાદ બંને દેશોના દિગ્ગજ અધિકારીઓ પહેલી બેઠક કરશે.

#BreakingNews‌ : राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल 6 अगस्त को मॉस्को पहुंचे, भारत के रूसी तेल आयात पर अमेरिकी टैरिफ खतरे के बीच अहम वार्ता के लिए।

🔹 S-400 डिलीवरी में तेजी की मांग

🔹 ऊर्जा और तेल सहयोग

🔹 रूस के उप रक्षा मंत्री फोमिन के साथ रणनीतिक बैठक… pic.twitter.com/ZsTIGZ85UC

— One India News (@oneindianewscom) August 6, 2025

સૂત્રો અનુસાર, ડોભાલની આ મુલાકાતનો ઉદ્દેશ રશિયા અને ભારત વચ્ચે સુરક્ષા, આર્થિક અને ઉર્જા ક્ષેત્રે વેપારને વેગ આપવાનો છે. તેમજ અમેરિકની ટેરિફ નીતિનો આક્રમક જવાબ આપતાં બંને દેશો વચ્ચે વેપાર સંબંધો વધુ ગાઢ બનાવવાનો છે. બંને દેશની સરકારે અમેરિકાના ટેરિફ પગલાંને ગેરવાજબી ગણાવી ટીકા કરી છે. ભારત ચીન બાદ બીજો ટોચનો રશિયન ક્રૂડ ઓઈલનો ખરીદદાર છે.

પુતિને અમેરિકાના વિશેષ દૂત સાથે કરી બેઠક

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે બુધવારે મોસ્કોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાતચીત કરી હતી. યુએસ ડિપાર્ટમેન્ટના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, રશિયન્સ અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખવા માટે આતુર છે. યુદ્ધ વિરામ માટે આપવામાં આવેલી સમય મર્યાદા આ શુક્રવારે પૂરી થશે. જો કે, રશિયાએ શાંતિ કરાર માટે કોઈ પહેલ હાથ ન ધરતાં વધુ  પ્રતિબંધો  લાગુ થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે, વ્હાઇટ હાઉસે વિટકોફ-પુટિન વાટાઘાટો વિશે વધુ માહિતી આપી ન હતી. પરંતુ કહ્યું હતું કે આ મુલાકાત ક્રેમલિન પર દબાણ જાળવી રાખતાં “વ્યૂહાત્મક રાજદ્વારી” માં જોડાવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે.

Vladimir Putin met Donald Trump's special envoy Steve Witkoff for another round of talks at the Kremlin Monday, two days before the Aug. 8 deadline Trump set for Russia to reach a truce with Ukraine https://t.co/EdcKSvLJtP pic.twitter.com/FssrJyb60B

— Bloomberg (@business) August 6, 2025

રશિયાને પણ આપી ધમકી

અમેરિકાએ ચેતવણી આપી છે કે, શાંતિ કરાર નિશ્ચિત સમય મર્યાદા સુધીમાં કરવામાં નહીં આવે તો રશિયાએ ગંભીર આર્થિક દંડનો સામનો કરવો પડી શકે છે. જેનાથી રશિયામાંથી ઓઈલની આયાત કરનારા દેશો પણ પ્રભાવિત થઈ શકે છે. રશિયા માટે ટ્રમ્પની સમય મર્યાદા શુક્રવારે સમાપ્ત થશે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, @narendramodi, Ajit Doval, america, breakingnews, china, crude, currentnews, Donald Trump, gujratinews, internationalnews, latestnews, Moscow, National Security Advisor, oneindianews, President Vladimir Putin, Russia, Special Envoy, Steve Witkoff, Strategic Diplomacy, topnews, ukraine, White House, અજિત ડોભાલ, અમેરિકા, ક્રૂડ, ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ, નેશનલ સિક્યુરિટી એડવાઈઝર, પ્રમુખ વ્લાદિમીર પુતિન, ભારત, મોસ્કો, યુક્રેન, રશિયા, વિશેષ દૂત, વ્યૂહાત્મક રાજદ્વારી, વ્હાઈટ હાઉસ, સ્ટીવ વિટકોફ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 7, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું
Next Article ‘યુદ્ધ ખતમ કરવા માટે પુતિનની સાથે રૂબરૂમાં વાત જરૂરી’, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?