કર્ણાટકના આગામી મુખ્યમંત્રી તરીકેના નામ પર લગભગ સહમતિ સધાઈ ચૂકી છે. ફરીવાર સિદ્ધારમૈયાને કર્ણાટકના મુખ્યમંત્રની કમાન સોંપવામાં આવશે અને ડીકે શિવકુમારને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે આ મામલે હજુ કોંગ્રેસ તરફથી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
ત્યારે કર્ણાટકમાં સિદ્ધારમૈયાના ઘરની બહાર મોટી સંખ્યામાં સમર્થકોની ભીડ ઉમટી પડી છે અને તેઓ ઉજવણી કરી રહ્યા છે. અહેવાલ અનુસાર 20મેના રોજ શપથગ્રહણ સમારોહ પણ યોજાશે. દરમિયાન ડી.કે.શિવકુમારના ભાઈ ડી.કે.સુરેશ કોંગ્રેસના ટોચના નેતૃત્વના આ નિર્ણયથી ખુશ જણાઈ રહ્યા નથી.
#WATCH | I am not fully happy but in the interest of Karnataka we wanted to fulfil our commitment…That is why DK Shivakumar had to accept. In future we will see, there is a long way to go. …I wish it (CM post for DK Shivakumar) but it didn’t happen, we will wait and see:… pic.twitter.com/DGbiSIUeJk
— ANI (@ANI) May 18, 2023