દેશભરમાં હવે તેની કિંમતો (Price) માં 150 રૂપિયા સુધીનો ઘટાડો કરાયો છે.
After domestic LPG price reduction, commercial LPG prices cut by Rs 158
Read @ANI Story | https://t.co/W2I9BpShOQ#LPGCylinderPrice #LPGPrice #PMModi #RakshaBandhan pic.twitter.com/AEsJnzOdW0
— ANI Digital (@ani_digital) September 1, 2023
2 મહિનામાં 250 રૂ. સુધી કિંમત ઘટી
માહિતી અનુસાર છેલ્લા 2 મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ રેસ્ટોરન્સ માલિકોની સાથે જ મિઠાઈ બેકર્સને પણ મોટો ફાયદો થયો છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષી દળો રાંધણ ગેસ સહિત કોમર્શિયલ ગેસની કિંમતોમાં ઘટાડાને પણ ચૂંટણી સાથે જોડતાં સરકાર સામે નિશાન તાકી રહ્યા છે.
ક્યાં કેટલી થઈ કિંમત?
હવેથી રાજધાની દિલ્હી (Delhi) માં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1522.50 રૂપિયા થઈ ગઈ છે. જે ઓગસ્ટમાં 1,680માં વેચાઈ રહ્યું હતું.