click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આવક વેરામાં રાહત બાદ મળશે બીજા ખુશીના સમાચાર! રિઝર્વ બેંક આપી શકે છે ખુશખબર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આવક વેરામાં રાહત બાદ મળશે બીજા ખુશીના સમાચાર! રિઝર્વ બેંક આપી શકે છે ખુશખબર
Gujarat

આવક વેરામાં રાહત બાદ મળશે બીજા ખુશીના સમાચાર! રિઝર્વ બેંક આપી શકે છે ખુશખબર

Last updated: 2025/02/03 at 6:23 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

 હાલના કેન્દ્રીય બજેટમાં ટેક્સમાં મોટી છૂટ આપીને દેશના મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામ અને તેમના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી, જેને કારણે મધ્યમ વર્ગીય લોકોના અચ્છે દિન આવ્યા છે. હવે મધ્યમ વર્ગની નજર સાતમી ફેબ્રુઆરી પર છે. શેરબજારમાં સૂચકાંક પણ સાતમી ફેબ્રુઆરી પર નિર્ભર છે, કારણ કે શેરબજાર અને મધ્યમવર્ગનું ધ્યાન આરબીઆઈની મોનેટરી પોલીસી અંગેની બેઠક પર છે જે પાંચથી સાત ફેબ્રુઆરીની વચ્ચે યોજાઇ રહી છે. બજેટ બાદ હવે વ્યાજદર અંગે પોઝિટિવ નિર્ણય લેવામાં આવશે તેવી સહુને આશા છે. આરબીઆઈની આ બેઠક નાણાકીય વર્ષ 2024ની છેલ્લી બેઠક હશે.

Contents
હવે આરબીઆઈ પાસે રાહતની આશા છે:- રેપો રેટ શું છે?:-

હવે આરબીઆઈ પાસે રાહતની આશા છે:-

બજેટમાં કરમુક્તિની જાહેરાત બાદ મધ્યમ વર્ગને આશા છે કે વ્યાજ દરમાં પણ ઘટાડો થશે. ડિસેમ્બરમાં ફુગાવાના આંકડાને જોતા એવો પણ અંદાજ છે કે પોલીસી રેટમાં રેટ કટની જાહેરાત શક્ય છે. જો આમ થશે તો આનો સૌથી મોટો ફાયદો મધ્યમ વર્ગને થશે, કારણ કે તેમને ઓછા વ્યાજ દરે લોન મળશે અને તેમના EMIમાં પણ ઘટાડો થશે. હાલમાં રેપોરેટ એટલે કે વ્યાજ દર 6.5% છે. આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના ઉભરતા વલણોને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં 25 પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે. જો આમ થશે તો વ્યાજદર ઘટીને 6.25% થઈ જશે. જો આવી જાહેરાત કરવામાં આવે છે તો છેલ્લા બે વર્ષમાં આ પ્રથમ કાપ હશે, કારણ કે ફેબ્રુઆરી 2023થી રેપોરેટ 6.5 ટકા પર યથાવત છે.

રેપો રેટ શું છે?:-

રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક દેશની અન્ય બેંકોને ધિરાણ આપે છે. સીધું ગણિત છે કે જો બેંકોને ઓછા વ્યાજ દરે લોન મળે તો તેઓ પણ ગ્રાહકોને ઓછા વ્યાજ દરે લોન આપી શકે. ગ્રાહકોને હોમ લોન, કાર લોન, પર્સનલ લોન ઓછા વ્યાજ દરે મળી શકે અને તેમનો EMI પણ ઘટી જાય. તેમનો EMIનો બોજ ઓછો થાય. આમ મધ્યમ વર્ગને મોટો ફાયદો થાય અને સાથે સાથે બજારમાં પ્રવાહિતા પણ વધે.

 

 

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Income Tax, middle class, oneindia, oneindianews, RBI, repo rate, topnews, topnewschannelinindia, આવક વેરા, રેપો રેટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 3, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રેલવેએ લોન્ચ કરી નવી SwaRail App: પ્રવાસીઓને શું મળશે સુવિધા?
Next Article લોકભારતી અને ફ્રાન્સની તપોવન વિશ્વવિદ્યાલય વચ્ચે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું થશે આદાન પ્રદાન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?