Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

વધુ એક સૌથી હાઇટેક સેટેલાઇટ INSAT-3DS કરાયું લોન્ચ, ભારતને પહોંચાડશે આ મહત્વની માહિતી

વધુ એક સૌથી હાઇટેક સેટેલાઇટ INSAT-3DS કરાયું લોન્ચ, ભારતને પહોંચાડશે આ મહત્વની માહિતી

ISRO એ તેનો સૌથી હાઇટેક વેધર સેટેલાઇટ Insat-3DS લોન્ચ કર્યો.

INSAT-3DS ને જીઓસિંક્રોનસ લોંચ વ્હીકલ (GSLV) થી લોન્ચ કરવામાં આવ્યું છે.

ISRO દ્વારા શનિવારે (17 ફેબ્રુઆરી 2024) સાંજે 5.35 વાગ્યે INSAT-3DS લોન્ચ કરવામાં આવ્યું હતું.

ઈસરોના વડાએ કહ્યું કે INSAT-3DS મિશનનો ઉદ્દેશ્ય હવામાન, આબોહવા અને ચક્રવાત પર નજર રાખવાનો છે. જેથી કરીને હવામાન અને આફતની સચોટ માહિતી મેળવી શકાય.

આ મિશનને 10 વર્ષ સુધી અવકાશમાં ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય ભારતના પર્યાવરણીય દેખરેખ, સમુદ્ર અવલોકનો, હવામાનની આગાહી અને આપત્તિ રાહત કામગીરીને વેગ આપવાનો છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.