click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સેનાએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયને હાઇજેક કર્યું? આ કાયદાઓ પર વિવાદથી થયો ખુલાસો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સેનાએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયને હાઇજેક કર્યું? આ કાયદાઓ પર વિવાદથી થયો ખુલાસો
Gujarat

સેનાએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયને હાઇજેક કર્યું? આ કાયદાઓ પર વિવાદથી થયો ખુલાસો

સંસદે બે બિલ પસાર કરીને રાષ્ટ્રપતિને મોકલ્યા હતા. રાષ્ટ્રપતિએ તેને મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો. બંધારણીય નિયમો અનુસાર, બિલ પોતે જ કાયદા બની ગયા છે. રાષ્ટ્રપતિ અલ્વીએ સંસદ દ્વારા પસાર કરાયેલા બે બિલને પાસ કરવાનો ઇનકાર કર્યો હતો.

Last updated: 2023/08/21 at 5:03 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ અને સરકાર વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ છે. સમગ્ર વિવાદ બે કાયદાથી શરૂ થયો છે. સંસદે બે બિલ પસાર કરીને રાષ્ટ્રપતિને મોકલ્યા હતા. રાષ્ટ્રપતિએ તેને મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો. બંધારણીય નિયમો અનુસાર, બિલ પોતે જ કાયદા બની ગયા છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સંસદ દ્વારા પસાર કરાયેલા બે બિલને પાસ કરવાનો ઇનકાર કર્યો હતો.

Contents
રાષ્ટ્રપતિએ મંજૂર કરવાનો ઇનકાર કર્યોપાકિસ્તાનના બંધારણમાં શું નિયમો છે?

રાષ્ટ્રપતિએ મંજૂર કરવાનો ઇનકાર કર્યો

સરકારે બે કાયદામાં સુધારો કરીને દેશ અને સેના વિરુદ્ધ કામ કરનારાઓને આકરી સજાની જોગવાઈ કરી છે. પાકિસ્તાનના કાયદા મંત્રાલયે રાષ્ટ્રપતિના પગલાને ગેરબંધારણીય ગણાવ્યો છે. બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ બિલને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઈમરાનના સમર્થક રાષ્ટ્રપતિએ મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો.

આરિફ અલ્વીએ પોતે સોશિયલ મીડિયા સાઇટ X (ટ્વિટર) પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અલ્લાહ મને જોઈ રહ્યો છે. મેં ઓફિશિયલ સિક્રેટ એમેન્ડમેન્ટ બિલ-2023 અને પાકિસ્તાન આર્મી એમેન્ડમેન્ટ બિલ-2023 પર હસ્તાક્ષર કર્યા નથી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું આ કાયદાઓ સાથે સહમત નથી. મેં મારા સ્ટાફને બિલને પરત કરવા કહ્યું, પરંતુ આજે મને ખબર પડી કે મારા સ્ટાફે મારા આદેશોનું પાલન કર્યું નથી.

As God is my witness, I did not sign Official Secrets Amendment Bill 2023 & Pakistan Army Amendment Bill 2023 as I disagreed with these laws. I asked my staff to return the bills unsigned within stipulated time to make them ineffective. I confirmed from them many times that…

— Dr. Arif Alvi (@ArifAlvi) August 20, 2023

પાકિસ્તાનના બંધારણમાં શું નિયમો છે?

પાકિસ્તાનના કાયદા મંત્રાલયનું કહેવું છે કે રાષ્ટ્રપતિ પાસે બે વિકલ્પ છે. તેઓ અવલોકન અથવા સૂચન સાથે બિલોને સંસદમાં પાછા મોકલે અન્યથા તેઓ મંજૂર કરે. રાષ્ટ્રપતિએ આ બંને નિયમોનું પાલન કર્યું નથી. પાકિસ્તાનનું બંધારણ એવી જોગવાઈ કરે છે કે જો રાષ્ટ્રપતિ 10 દિવસની અંદર કોઈપણ બિલ પર હસ્તાક્ષર ન કરે અથવા તેને અવલોકનો અથવા સૂચનો સાથે સંસદમાં પાછું ન મોકલે અને બિલ રાષ્ટ્રપતિ પાસે રહે તો તે આપોઆપ કાયદો બની જાય છે.

તેથી જ રાષ્ટ્રપતિએ તેમના સ્ટાફને આ બિલો પાછા મોકલવાનું કહ્યું હતું પરંતુ સ્ટાફે તેમ કર્યું ન હતું. તેના પરથી સમજી શકાય છે કે રાજકીય રીતે મજબૂત સેના રાષ્ટ્રપતિની ઓફિસની પણ સુરક્ષા કરી રહી છે.

 

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: imran khan, pakistan, pakistan army

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 21, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત કેપ્ટન, કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓને મળી તક
Next Article જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ BSE પર રૂ. 265 પર લિસ્ટેડ, થોડી જ વારમાં શેર્સમાં લાગી લોઅર સર્કિટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?