click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત : આવક- જ્ઞાતિનાં દાખલા, રાશનકાર્ડમાં નામ ઉમેરવા-રદ જેવી 20 સેવાઓ હવે આંગળીને ટેરવે ઉપબલ્ધ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત : આવક- જ્ઞાતિનાં દાખલા, રાશનકાર્ડમાં નામ ઉમેરવા-રદ જેવી 20 સેવાઓ હવે આંગળીને ટેરવે ઉપબલ્ધ
Gujarat

ગુજરાત : આવક- જ્ઞાતિનાં દાખલા, રાશનકાર્ડમાં નામ ઉમેરવા-રદ જેવી 20 સેવાઓ હવે આંગળીને ટેરવે ઉપબલ્ધ

ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને ઓનલાઇન કરવામાં આવી છે.

Last updated: 2026/03/23 at 6:58 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાતમાં ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સ કમિટી (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને અનુરૂપ, રાજ્ય સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી 20 સરકારની સર્વિસેસને ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પહેલના અમલથી નાગરિકોને ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સર્વિસીસ મળી રહી છે, જેના કારણે સમય, ખર્ચ અને કચેરીની મુસાફરીમાં ઘટાડો થશે.

Contents
મુખ્યત્વે કઈ સર્વિસીસ ઓનલાઈન થઈડિજિટલ એન્હાન્સમેન્ટ્સનાગરિકોને લાભઆગળની યોજના

મુખ્યત્વે કઈ સર્વિસીસ ઓનલાઈન થઈ

મુખ્‍યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના નેતૃત્વમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે આ પહેલ હાથ ધર્યા છે. આ પહેલ હેઠળ નીચેના વિભાગોની 20 મુખ્ય સર્વિસેસ ઓનલાઇન ઉપલબ્ધ થઈ છે:

  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (SJED)
    • SEBC પ્રમાણપત્ર (ગ્રામીણ/શહેરી)
    • નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (ગુજરાત/ભારત)
    • SC પ્રમાણપત્ર
    • EWS પ્રમાણપત્ર
    • આવકના દાખલા
  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ (FCS)
    • રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, સુધારો કરવો
    • અલગ રેશનકાર્ડ, નવું રેશનકાર્ડ
    • ડુપ્લીકેટ રેશનકાર્ડ
  • મહેસૂલ વિભાગ
    • નકલ મેળવવાની વિનંતી (Request for Copy)
  • કાયદા વિભાગ
    • અન્ય તૈયાર સોગંદનામું
  • આદિજાતી વિકાસ વિભાગ
    • અનુસૂચિત જનજાતિ (ST) જાતિનું પ્રમાણપત્ર

ડિજિટલ એન્હાન્સમેન્ટ્સ

આ 20 સર્વિસીસ ઓનલાઈન લાવવાથી નાગરિકો એકવાર ડેટા એન્ટ્રી કર્યા બાદ તેને વિવિધ સેવાઓમાં પુનઃ ઉપયોગ કરી શકે છે. અરજી ફોર્મને સરળ બનાવવા માટે અનાવશ્યક દસ્તાવેજોની માંગણી દૂર કરવામાં આવી છે અને ડિજિટલ વેરિફિકેશન, આધાર આધારિત ઓળખ, API ચકાસણી અને DigiLocker ઇન્ટિગ્રેશનનો સમાવેશ છે.

  • eSign સુવિધા: ઑનલાઈન સહી
  • WhatsApp સર્વિસ ડિલિવરી
  • QR કોડ ધરાવતા પ્રમાણપત્રો
  • UPI દ્વારા પેમેન્ટ

નાગરિકોને લાભ

  • ઝડપી સેવા વિતરણ: GPR (Government Process Re-engineering) થી મંજૂરીના તબક્કાઓ ઘટશે
  • પારદર્શકતા: ફેસલેસ સેવા માધ્યમથી સર્વિસીસ ઉપલબ્ધ
  • સમય અને ખર્ચમાં બચત: નાગરિકોને કચેરી પહોંચવાની જરૂર નથી
  • ચોકસાઈભર્યો ડેટા: ડેટા ઇન્ટિગ્રેશનથી પ્રમાણપત્રોની ભૂલો ઘટશે

આગળની યોજના

રાજ્ય સરકાર આગામી સમયમાં વધુ સેવાઓને સુગમ ડિજિટલ ગુજરાત હેઠળ આવરી લેશે અને ગુજરાતી AI મોડલ્સ અને આધુનિક ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટ્સ હેન્ડલ કરશે.

આ પહેલ રાજ્યના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને નાગરિકને સરળ, ઝડપી અને પારદર્શક સેવાઓ પ્રદાન કરવા માટે ગુજરાત સરકારના દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, bhupendra patel, Breaking news, Cash less Services, Citizen Services, CM Gujarat, Digi Locker Integration, digital india, Digital Services Gujarat, Digital Transformation, E-Governance Gujarat, Face less Services, Fast Service Delivery, FCS, GARC, Government Portal, gujarat, gujarat government, gujarati news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, Online Government Services, Paper less Services, pm modi, Ration Card Online, SJED, ST Certificate, ST પ્રમાણપત્ર, Sugam Digital Gujarat, topnews, topnewschannelinindia, UPI Payment, UPI પેમેન્ટ, ઈ-ગવર્નન્સ ગુજરાત, ઓનલાઈન સરકારી સેવાઓ, કાગળ વગરની સેવાઓ, ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સ કમિટી, ગુજરાત, ડિજિટલ ઈન્ડિયા, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ગુજરાતી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ડિજિટલ સેવાઓ ગુજરાત, ડિજી લોકર ઈન્ટીગ્રેશન, નાગરિક સેવાઓ, ફાસ્ટ સર્વિસ ડિલિવરી, ફેસ લેસ સેવાઓ, ભારત, ભૂપેન્દ્ર પટેલ, રેશન કાર્ડ ઓનલાઈન, રોકડ વગરની સેવાઓ, સરકારી પોર્ટલ, સુગમ ડિજિટલ ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગૃહમંત્રી હર્ષ સંઘવી : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી
Next Article જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગમાં લાખો રૂપિયાની કમાણી સાથે મહિલા સશક્તિકરણનું નમૂનેદાર અભિયાન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?