click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગમાં લાખો રૂપિયાની કમાણી સાથે મહિલા સશક્તિકરણનું નમૂનેદાર અભિયાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગમાં લાખો રૂપિયાની કમાણી સાથે મહિલા સશક્તિકરણનું નમૂનેદાર અભિયાન
BhavnagarGujarat

જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગમાં લાખો રૂપિયાની કમાણી સાથે મહિલા સશક્તિકરણનું નમૂનેદાર અભિયાન

વિશ્વ વાત્સલ્ય માનવસેવા સંસ્થા દ્વારા ૧૫ ગામોમાં ગ્રામવિકાસનું સફળ કાર્ય

Last updated: 2026/03/24 at 11:13 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

બગસરાની વિશ્વ વાત્સલ્ય માનવસેવા સંસ્થા દ્વારા આજુબાજુનાં ૧૫ ગામોમાં ગ્રામવિકાસનું સફળ કાર્ય થયું છે. જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગમાં લાખો રૂપિયાની સમાણી સાથે મહિલા સશક્તિકરણનું નમૂનેદાર અભિયાન રહ્યું છે.

માત્ર કાર્યક્રમો અને કહેવાતી રીતે મહિલા સશક્તિકરણ કે ગ્રામ વિકાસની વાત નહી, પરિણામ લક્ષી કામગીરીનો બગસરા પંથકમાં ૧૫ ગામોને લાભ મળી રહ્યો છે.

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહેલ છે, જેમાં મહિલા સશક્તિકરણ માટે બચત સાથે સ્વરોજગારી, આરોગ્ય જાગૃતિ, પારિવારિક સંવેદના સભર કાર્યક્રમો, વૃક્ષારોપણ સાથે પર્યાવરણ જાળવણી, રસોઈ કામગીરી અને સર્વોદય પાત્ર અભિયાન તેમજ પ્રાકૃતિક કૃષિ સંદર્ભે નમૂનેદાર કામ ચાલી રહેલ છે. આ ઉપરાંત વિશિષ્ટ પ્રદાન કરનાર બહેનોનું સન્માન અભિવાદન પણ ખરું જ.!

જૂની હળિયાદ ગામની વિગત મુજબ અહીંયા ત્રણ મંડળ ચાલે છે. બાલકૃષ્ણ મહિલા બચત મંડળ, શ્રીજી મહિલા બચત મંડળ અને રાધે મહિલા બચત મંડળ, જેઓ ગૃહઉદ્યોગ ચલાવી રોજગારી મેળવી રહેલ છે. અથાણા, પાપડ, સાબુ, ઉનનું ગૂંથણ તેમજ સૌંદય પ્રસાધન ઉત્પાદન કરી વાર્ષિક હજારોમાં નહી લાખો રૂપિયાની કમાણી કરે છે.

બગસરાની વિશ્વ વાત્સલ્ય માનવસેવા સંસ્થા દ્વારા આજુબાજુનાં ૧૫ ગામોમાં આ બહેનોને રોજગાર સાથે જાગૃતિના તાલીમ શિબિરો, માર્ગદર્શન અને વ્યાપારી સંપર્કોનો લાભ મળી રહ્યો છે અને આમ ગ્રામવિકાસનું સફળ કાર્ય થયું છે.

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થાના વડા જયશ્રીબેન સાવલિયા, જ્યોતિ મહિલા વિકાસ સંગઠનનાં સંયોજક કવિતાબેન ડામોર તેમજ જૂની હળિયાદ ગામના વિલાસબેન સતાણી સાથે પારૂલબેન ઢોલરિયા વગેરેનું માર્ગદર્શન સંકલન ખૂબ પ્રેરક રહ્યું છે. આમ, જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગ સાથે મહિલા સશક્તિકરણનું નમૂનેદાર અભિયાન રહ્યું છે અને સ્વમાનભેર લાખો રૂપિયાનો સ્વરોજગારીનો લાભ લઈ રહ્યાં છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bagasara Panthak News, Bagasara Rural Development, Bhavnagar, bhavnagar news, Breaking news, CM Gujarat, Environmental Awareness Campaign, gujarat, gujarati news, Health Awareness Camp, Home Industry Women, latest news, Natural Agriculture Gujarat, newschannelinindia, Old Haliyad News, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Rural Development Project, Rural Women Employment, Self Employment Scheme Gujarat, Self Help Group Gujarat, top news channel, topnews, topnewschannelinindia, Training Camp for Women, Village Development Campaign, Village Development Successful Model, Vishva Vatsalya Manav Seva Sanstha, Women Development Program, Women Empowerment Gujarat, Women Industry Entrepreneurship, Women Savings and Industry, Women Savings Board, આરોગ્ય જાગૃતિ કેમ્પ, ગામ વિકાસ સફળ મોડેલ, ગૃહ ઉદ્યોગ મહિલાઓ, ગ્રામ વિકાસ અભિયાન, ગ્રામ્ય મહિલા રોજગાર, ગ્રામ્ય વિકાસ પ્રોજેક્ટ, જૂની હળિયાદ સમાચાર, પર્યાવરણ જાગૃતિ અભિયાન, પ્રાકૃતિક કૃષિ ગુજરાત, બગસરા ગ્રામ વિકાસ, બગસરા પંથક સમાચાર, મહિલા ઉદ્યોગ સાહસિકતા, મહિલા બચત અને ઉદ્યોગ, મહિલા બચત મંડળ, મહિલા વિકાસ કાર્યક્રમ, મહિલા સશક્તિકરણ ગુજરાત, મહિલાઓ માટે તાલીમ શિબિર, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા, સ્વ સહાય જૂથ ગુજરાત, સ્વરોજગાર યોજના ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 24, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત : આવક- જ્ઞાતિનાં દાખલા, રાશનકાર્ડમાં નામ ઉમેરવા-રદ જેવી 20 સેવાઓ હવે આંગળીને ટેરવે ઉપબલ્ધ
Next Article કોલંબિયામાં સેનાનું હર્ક્યુલિસ C-130 વિમાન ક્રેશ : 66ના મોત, અનેક ઘાયલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?