click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગાઝા કે હાથ, પેલેસ્ટાઈન જિંદાબાદ’, ઈઝરાયલ હમાસના યુદ્ધ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગાઝા કે હાથ, પેલેસ્ટાઈન જિંદાબાદ’, ઈઝરાયલ હમાસના યુદ્ધ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન
Gujarat

ગાઝા કે હાથ, પેલેસ્ટાઈન જિંદાબાદ’, ઈઝરાયલ હમાસના યુદ્ધ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદમાં હવે ઓલ ઈન્ડિયા મુસલિમ પર્સનલ લો બોર્ડની પણ એન્ટ્રી અલગ-અલગ રાજકીય પક્ષોએ પોત-પોતાની રીતે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મામલે પ્રતિક્રિયા આપી

Last updated: 2023/10/11 at 3:48 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુદ્ધની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. કેટલાક દેશોએ ઈઝરાયેલનું સમર્થન કર્યું છે તો કેટલાક દેશોએ પેલેસ્ટાઈનનું સમર્થન કર્યું છે. આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા જોરદાર હુમલા બાદ ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરી છે અને યુદ્ધનું એલાન કરી દીધુ છે. ઈઝરાયેલે કરેલા પલટવારમાં ગાઝા પટ્ટી ઈઝરાયેલની સ્ટ્રાઈકમાં ખંડેર બની ગઈ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 2000થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતમાં પણ રાજકીય જંગ ચાલુ છે. અલગ-અલગ રાજકીય પક્ષોએ પોત-પોતાની રીતે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

હવે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મોટું નિવેદન આપ્યુ છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ માડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘ગાઝા કે હાથ, પેલેસ્ટાઈન જિંદાબાદ’. હિંસા મુર્દાબાદ, મસ્જિદ અલ અક્સા આબાદ રહે.

Hands of GAZA,Falasteen Zindabad.

Violence Murdabaad (done mainly by Israel or any Group/organisation )

Masjid e Aqsa Aabad Rahe pic.twitter.com/7RKgE1bqe9

— Asaduddin Owaisi (@asadowaisi) October 11, 2023

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદમાં AIMPLBની એન્ટ્રી

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વિવાદમાં હવે ઓલ ઈન્ડિયા મુસલિમ પર્સનલ લો બોર્ડની પણ એન્ટ્રી થઈ ગઈ છે. AIMPLBએ કહ્યું કે, ઈઝરાયેલની ક્રૂરતાઓ અને મસ્જિદસ અલ-અક્સાની સ્વાભાવિક પ્રતિક્રિયા છે. પેલેસ્ટાઈનની પ્રતિક્રિયાને આતંકવાદ કહેવું એ પીડિતો સાથે અન્યાય કરવા જેવું છે. AIMPLBએ કહ્યું કે, ભારતનો હંમેશા મત રહ્યો છે કે, ઈઝરાયલે UNની વાત માનવી જોઈએ પરંતુ PM મોદીએ શોષિતોને બદલે જુલમ કરનારનું સમર્થન કર્યું છે.

You Might Also Like

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

TAGGED: AIMPLB, Asaduddin Owaisi, GAZA, Israel-Hamas War, Palestine Zindabad

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 11, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘પંજાબને આઝાદ કરાવવા માટે હમાસની જેમ કરીશું હુમલો’, ખાલિસ્તાની આતંકી પન્નૂએ ભારતને આપી ફરી ધમકી
Next Article રાજસ્થાનમાં ચૂંટણીની તારીખ બદલવા BJP નેતાનો ચૂંટણીપંચને પત્ર, જણાવ્યા બે કારણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન
Gujarat જુલાઇ 6, 2026
દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર
Gujarat જુલાઇ 6, 2026
પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
Gujarat જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?