મસ્જિદો પર લાઉડસ્પીકર મામલો: ગુજરાત હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું, કહ્યું- પૂર્વમંજૂરી મેળવ્યા વિના સ્પીકરનો ઉપયોગ કરશો તો કાર્યવાહી કરાશે
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડસ્પીકર મુદ્દે દાખલ કરવામાં આવેલી PIL મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર વતી ગૃહ વિભાગ?...
વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાઓમાં 1320 પશુઓ અને 1907 મરઘાના મોત, સરકાર 1.62 કરોડની સહાય આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. ગુજરાત પર આવેલા બિપોરજોય નામના સંકટ અને તેના માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા થઇ રહેલી કામગીરી અંગે બેઠ...
₹2000ની નોટ બંધ થતા અર્થતંત્ર થશે ‘સુપરચાર્જ’, SBI રિપોર્ટમાં ખુલાસો
2000 રૂપિયાની નોટ બંધ કરવાનો ભારતીય રિઝર્વ બેંકનો નિર્ણય દેશની અર્થવ્યવસ્થામાં નવો પ્રાણ ફૂંકી શકે છે. આ અમે નહીં પરંતુ દેશની સૌથી મોટી બેંક SBIનો રિપોર્ટ કહે છે. કેન્દ્રીય બેંકનું આ પગલું અર્થત...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે થશે, 1.25 લાખ લોકો એકસાથે યોગ કરી નોંધાવશે રેકોર્ડ
આગામી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે કરાશે. સુરત વહીવટી તંત્ર અને પોલીસે રાજ્યકક્ષાની ઉજવણીને લઈ તમ?...
કેનેડા-પાકિસ્તાન-અફઘાનિસ્તાન કે પછી લંડન, ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓની ટપોટપ હત્યાઓ
ભારત સરકારે આ તમામ દેશોને મોસ્ટ વોન્ટેડ આતંકીઓને સોંપવા માટે કેટલીય વિનંતીઓ કર્યા પછી પણ આ દેશો ભારતની પરવા કરી રહ્યા નહોતા. હવે જ્યારે આતંકીઓ મોતને ઘાટ ઉતરવા માંડયા છે તો આ દેશોની સરકારો પણ...
સરકારને 78 દિવસમાં દર મિનિટે ડાયરેક્ટ ટેક્સથી 3.38 કરોડની કમાણી
ચાલુ નાણાકીય વર્ષ પૂરા થવા બાદ લગભગ 80 દિવસ વીતી ગયા છે. આ દરમિયાન સરકારે ડાયરેક્ટ ટેક્સમાંથી ઘણી કમાણી કરી છે. હવે શનિવાર એટલે કે 78 દિવસની વાત કરીએ તો સરકારને પ્રત્યક્ષ વેરામાં દર મિનિટે 3.38 કરો?...
Instagramની જેમ હવે ટ્વિટર પર પણ મળશે આ ફીચર, યુઝર્સને આવશે મજા
એલોન મસ્કે ટ્વિટર સંભાળ્યું તે પહેલાં, તે એક માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ હતું જે તેના વપરાશકર્તાઓને તેમના વિચારો વિશ્વ સાથે શેર કરવાની મંજૂરી આપે છે. જો કે આજે ટ્વિટર હવે માત્ર માઇક્રો-બ્લ?...
અમેરિકાના એફ-35ને ટક્કર આપવા ફ્રાંસ બનાવશે સુપર રાફેલ વિમાન, જાણો કેવી હશે ખૂબીઓ
સુપર રાફેલ સ્ટેલ્થ ટેકનિકથી સજ્જ હશે અને તેની સાથે ફાઈટર ડ્રોનને પણ જોડી શકાશે. વિમાન સેલ્ફ ડિફેન્સ સિસ્ટમની સાથે સાથે જોઈન્ડ જામિંગ રડારથી પણ સજ્જ હશે અને યુધ્ધના મેદાનમાં દુશ્મન વિમાનથી ...
પીએમ મોદીના યુએસ પ્રવાસ પહેલા વિદેશ મંત્રાલયનું નિવેદન, કહ્યુ- આ પ્રવાસ ભારત-અમેરિકા સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએસ પ્રવાસ માટે રવાના થવાના એક દિવસ પહેલા વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પ્રવાસ સાથે જોડાયેલી માહિતી શેર કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે ?...
PM મોદીની મુલાકાત પહેલા અમેરિકામાં ઉત્સાહ, ભારતીય-અમેરિકન સમુદાયે વોશિંગ્ટનમાં એકતા રેલી યોજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ આ મુલાકાતને લઈને ભારતીય મૂળના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યાં યાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ...