વિશ્વ હિન્દૂ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત બેઠક વડતાલ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વચ્ચે યોજાઈ
વિશ્વ હિન્દૂ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની નિવાસી બેઠક છેલ્લા બે દિવસથી ખેડા જિલ્લાના વડતાલ ધામમાં ચાલી રહી હતી. આજરોજ આ પ્રાંત બેઠકનું સમાપન થયું. બેઠકના સમાપન સત્રમાં મુખ્ય ઉદબોધન કેન્દ્ર?...
વડતાલમાં રક્ષાબંધન નિમિત્તે ભગવાનને રાખડીના વાઘાનો શણગાર કરાયો
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ પૂર્ણિમા નિમિતે સોમવારે વહેલી સવારથી દર્શનાર્થીઓ ઊમટી પડયા હતા.આ પર્વ નિમિતે ભગવાનને રાખડીના વાઘાનો શણગાર કરાયો હતો તેમ...
ખેડા જિલ્લાના બિલોદરા જેલમાં રક્ષાબંધન પર્વ ઉજવાયો
ખેડા જિલ્લામાં બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન નડીઆદ સહિત સમગ્ર જિલ્લામાં ઉજવાયો હતો. નડિયાદમાં આવેલ જિલ્લા જેલ બિલોદરા માં પણ આ પર્વની ઉજવણી માટે જેલ સત્તાવાળાઓ દ્વારા આયોજન કરાય...
યાત્રાધામ ડાકોરમાં શ્રાવણી પૂનમની ભક્તિપૂર્ણ ઉજવણી કરાઇ : રણછોડરાયને મોતી જડિત રાખડી બાંધી
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં શ્રાવણી પૂનમની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વની ઉજવણી નિમિત્તે ભગવાન રણછોડરાયને મોતી જડિત રાખડી બાંધવામાં આવી ?...
ખેડા જિલ્લાકક્ષાની સ્કૂલ ગેમ્સની જુડો અને કુસ્તી સ્પર્ધા યોજાઈ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી, ખેડા-નડિયાદ દ્વારા સંચાલિત શાળાકીય (SGFI) જિલ્લાકક્ષા અન્ડ?...
ભાઈને મળ્યાનો આનંદ અને જેલમાં મળ્યા ના દુઃખના મિશ્ર આંસુઓ સાથે ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી
રક્ષા બંધન એટલે ભાઈ બહેન ના પ્રેમનો પવિત્ર દિવસ આજના દિવસે દરેક બહેન પોતના ભાઈ માટે લાંબી ઉંમર , સારું સ્વાસ્થ અને પ્રગતિ માટે ની ભગવાન પાસે પ્રાર્થના કરી ભાઈના કાંડે રાખડી બાંધે છે . ભાવનગર જ...
કોલકાતા મહિલા ડોક્ટર કેસમાં કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સામે નોંધાઈ FIR, આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ
કોલકાતામાં મહિલા ડોક્ટરના રેપ અને હત્યાના કેસમાં આજે મહત્વનો વળાંક સામે આવ્યો છે. મહિલા ડોક્ટર મામલામાં આજે આરજી મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સામે એફઆઈઆર નોંધાઈ છે. આજે સુપ્રીમ કોર્ટ?...
AI પર ભારત સરકારનો મોટો નિર્ણય, બનાવી ખાસ રણનીતિ, અમેરિકા-ચીનને ઝટકો
ભારત સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે વિવિધ પ્રકારના નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. ડેટા સેન્ટર તૈયાર કરતા પહેલા Graphic Processing Unit (GPUs) પણ તૈયાર કરવામાં આવી ?...
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો : સીઆરપીએફ ઇન્સ્પેક્ટર શહીદ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આંતકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. સીઆરપીએફની આ ટીમ ઉધમપુરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. અધિકારીઓના જ...
નડિયાદની DDU ફેકલ્ટી ઓફ ડેન્ટલ કોલેજ દ્વારા કોલકાતાની ઘટનાના વિરોધમાં રેલી કાઢી ન્યાય માટે માંગ કરી, 100થી વધુ ઈન્ટસ ડોક્ટર અને પીજી ડોક્ટરો રેલીમાં જોડાયા
તાજેતરમાં કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ડોક્ટરો આગળ આવી આ ઘટના મામલ?...