AI પર ભારત સરકારનો મોટો નિર્ણય, બનાવી ખાસ રણનીતિ, અમેરિકા-ચીનને ઝટકો
ભારત સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે વિવિધ પ્રકારના નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. ડેટા સેન્ટર તૈયાર કરતા પહેલા Graphic Processing Unit (GPUs) પણ તૈયાર કરવામાં આવી ?...
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકી હુમલો : સીઆરપીએફ ઇન્સ્પેક્ટર શહીદ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આંતકવાદીઓએ સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. સીઆરપીએફની આ ટીમ ઉધમપુરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. અધિકારીઓના જ...
નડિયાદની DDU ફેકલ્ટી ઓફ ડેન્ટલ કોલેજ દ્વારા કોલકાતાની ઘટનાના વિરોધમાં રેલી કાઢી ન્યાય માટે માંગ કરી, 100થી વધુ ઈન્ટસ ડોક્ટર અને પીજી ડોક્ટરો રેલીમાં જોડાયા
તાજેતરમાં કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ડોક્ટરો આગળ આવી આ ઘટના મામલ?...
પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે અલિન્દ્રા ગામમાં મૌન કેન્ડલ માર્ચ રેલી યોજાઈ
પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે જિલ્લા મોરચા પ્રમુખ નલિનીબેન પટેલની ઉપસ્થિતીમાં વસો તાલુકાના અલિન્દ્રા ગામમાં તાલુકા પ્રમુખ અમિતાબેન પટેલના સુંદર સ...
કોલકત્તામાં થયેલ મહિલા તબીબ ઉપર થયેલ બળાત્કાર અને હત્યા મામલે IMA દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યુ
૯ ઓગસ્ટના પશ્ચિમ બંગાળના કોલકત્તા ની આર.જી કારની હોસ્પિટલમાં થયેલ મહિલા ડોકટર ઉપર ગેંગ રેપ અને હત્યાના બનાવ ને લઈ ઇન્ડિયન મેડિકલ એસોિયેશન દ્વારા ૨૪ કલાક સુધી કામ થી અળગા રેહવા માટે અને સરકા?...
જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
ભરૂચના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને દેડિયાપાડાના ધારાસભ્યશ્રીએ બેઠકમાં ઉપસ્થિત રહી લોકપ્રશ્નોની ચર્ચા કરી નર્મદા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં આજે કલેક્ટર ક?...
પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા બળાત્કાર બાદ જઘન્ય રીતે હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
મહિલા ડોકટર સાથે રેપ પછી હત્યાની ઘટના સંદર્ભે પશ્ચિમ બંગાળની સરકારે જે રીતે કાર્યવાહી કરી છે તે નિંદનીય છે. – ગોપાલ અગ્રવાલ મહિલાઓ સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટના પશ્ચિમ બંગાળમા વધુ થાય છે ...
કપડવંજની બેંકમાં નિવૃત શિક્ષકની થેલીને બ્લેડ મારી 1 લાખની તફડંચી
કપડવંજ આઝાદ ચોકમાં આવેલ રાષ્ટ્રીયકૃત બેંકમાં પૈસા ઉપાડવા ગયેલા 80 વર્ષીય વૃદ્ધની થેલીને બ્લેડ મારી રૂ 1 લાખ સેરવી લીધા હતા. આ બનાવની જાણ વૃધ્ધને થતાં બેંકના સીસીટીવી કેમેરા ખંગાળતા બે અજાણી ?...
કપડવંજના ડોક્ટરોની હડતાલ શનિવારે ઓપીડી ઓપરેશન સહિતની સેવાઓ બંધ
કોલકત્તામાં મેડિકલની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરીને કરપીણ હત્યા કરવાની ઘટનાના વિરોધમાં કપડવંજના ડોક્ટરોએ એક દિવસ બંધનું એલાન આપ્યું છે. શનિવારે સવારે 6.00 વાગ્યાથી રવિવાર સવારે 6:00 વાગ્યા...
CAA અંતર્ગત 151 શરણાર્થીઓને અપાશે નાગરિકતા, ગુજરાત સરકારે કર્યું વિશેષ સમારોહનું આયોજન: ગૃહમંત્રી શાહ પણ હાજર રહેશે
મોદી સરકારે લાગુ કરેલા નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત ગુજરાત સરકારે 151 વ્યક્તિઓને નાગરિકતા (Citizenship) આપવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ એલાન કર્યું હતું. જે અનુસાર, પાડોશી દે?...