મોદી સરકારના તે ‘નવરત્નો’, જેમણે સફળતાનો દોર ખેંચ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સત્તામાં નવ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. 26 મે, 2014ના રોજ નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ખુદ પીએમ મોદીએ પણ નવ…









