નક્લી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડના મુખ્ય ભેજાબાજ અખીલેશ પાંડેના 29 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર
ખેડા જિલ્લાના નક્લી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ડૉ. અખીલેશ પાંડેની ખેડા LCBએ દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપીને આજે નડિયાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમા કોર્ટે તેના 29 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા…





