રામકથા પારાયણ ગાનમાં ઉત્સુક શ્રોતાઓ સાથે સંવાદ સાધતાં મોરારિબાપુ
દેશ કે વિદેશમાં રામકથા પારાયણ ગાનમાં ઉત્સુક શ્રોતાઓ સાથે મોરારિબાપુ સંવાદ સાધતાં રહ્યાં છે. કથા દરમિયાન આવતાં સૂચન પ્રશ્નોનો મળતો સૌજન્ય પ્રતિભાવ સૌને ગમે છે. તલગાજરડા હોય, દેશ કે વિદેશ, મ?...
થરાદના લુણાલ ખાતે રાજયપાલના અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો
થરાદ પંથકને પ્રાકૃતિક ખેતીનું હબ બનાવવા સૌ સાથે મળીને સહિયારા પ્રયાસ કરીએ પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતો સમૃદ્ધ અને સધ્ધર તથા સમાજ સ્વસ્થ બનશે : રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂ...
નડિયાદ ખાતે સોની યુથ ક્લબ દ્વારા બોક્સ ટુર્નામેન્ટ યોજાઈ
નડિયાદમાં વસતા શ્રી ખંભાતી શ્રીમાળી સોની યુથ ક્લબ દ્વારા આયોજિત બે દીવસીય "બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ"નું આયોજન કરવામાં આવ્યુ, આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ યુવાનોમાં ખેલ ઘ્વારા સંગઠિત કરીને તેમ...
૧૫ ચોરીના બાઈક નો ઉકેલ લાવતી ભાવનગર LCB
બાતમીના આધારે શહેરના રબ્બર ફેકટરી પાસે આવેલ સૂર્યદર્શન કોમ્પલેક્ષના પાર્કિંગમા બાઈક લઈને યતી ઉર્ફે યશ હરેશભાઇ ચૌહાણ, છોટાલાલ ઉર્ફે ગાંડો કિસ્મતભાઇ રાઠોડ તથા બિપીન ઉર્ફે લાલો રમેશભાઇ વેગ?...
નડિયાદમાથી જુદા- જુદા પોલીસ સ્ટેશનોના કુલ-૮ ચોરીના ગુનામાં નાસતા ફરતા ૨ ડફેરો ઝડપાયા
પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એ?...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા “દિશા” સમિતિની બેઠક યોજાઈ
ખેડા સાંસદ અને લોકસભા દંડક દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, રાજેશભાઇ ઝાલા, માનસિંહ ચૌહાણ તથા યોગેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વ...
સાંસદ મનસુખભાઈ વસાવા બાલાજી બાગેશ્વર ધામના દર્શન કર્યા
મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ બાગેશ્વર ધામની મુલાકાત લીધી. અહીં બાલાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. બાબા બાગેશ્વર સરકારન...
ગ્રાહકોના હિતોનું રક્ષણ કરતુ નર્મદા તોલમાપ વિભાગ દ્વારા ૩૫ એકમોની આકસ્મિક તપાસ કરાઈ
મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા જિલ્લો ભરૂચ-નર્મદાની ટીમ દ્વારા નવરાત્રિ-દશેરા દરમિયાન તેમજ દિવાળી તહેવારો સંદર્ભે સતત ચેકિંગ ચાલી રહી છે. ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ ?...
સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી, વિજય માટે નહિ – મોરારિબાપુ
મહાભારતનાં તત્ત્વ ચિંતન સાથે મહુવા પાસેનાં કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી છે, વિજય માટે નહિ.! ભાવિક શ્રોતાઓ રામકથા 'માનસ પિતામહ...
આકલાવમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા પંથ સંચાલન વિજય નો પર્વ ઉજવવામાં આવ્યો
તા. ૨૦/૧૦/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આંકલાવ તાલુકામાં શ્રી વિજયાદશમી ઉત્સવ ની ઉજવણી અંતર્ગત આંકલાવ તાલુકામાં આંકલાવ મુકામે પથ સંચલન દ્વારા વિજય નો પર્વ ઉજવવામાં આવ્યો.જેમા?...