ઇરાનના રાષ્ટ્રપતિને મળશે પુતિન, શું ઇઝરાયલને ઘેરવાની થઇ રહી છે તૈયારી?
ત્રણ મોરચે યુદ્ધ લડી રહેલા ઈઝરાયલ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને મળવા જઈ ર?...
લદ્દાખથી બ્રહ્માંડનું રહસ્ય જાણશે દુનિયાનું સૌથી ઉંચુ ‘ગામા રે’ ટેલિસ્કોપ, આ બાબતો પર કરશે ખાસ સંશોધન
લદ્દાખમાં સ્થાપિત વિશ્વનું સૌથી ઊંચું ગામા કિરણો આધારિત ટેલિસ્કોપ MESS બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. આ ટેલિસ્કોપ સમુદ્ર સપાટીથી 4270 મીટરની ઊંચાઈ પર લગાવવામાં આવ્યુ?...
માલદીવ પર ભારત મહેરબાન, જે મુદ્દાઓ પર ભારતનો વિરોધ કર્યો હતો તેના પર સમાધાન કરવા તૈયાર
ભારત વિરોધી અભિયાન ચલાવીને ગયા વર્ષે માલદીવમાં સત્તા પર આવેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ હવે ભારત સાથે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવા, ભારતીયો UPI સ્વીકારવા, ભારતને નવું વાણિજ્ય દૂતા?...
મુખ્યમંત્રીથી વડાપ્રધાન તરીકેની જવાબદારી સુધી; PM મોદીએ 23 વર્ષની જાહેર જીવનની સફરને આ રીતે યાદ કરી, જુઓ આ માહિતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આજે તેમણે બંધારણીય પદ પર રહી જનસેવાના 23 વર્ષ પૂરા કર્યાં છે. 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 13 વર?...
દેશ 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે, લડાઈ અંતિમ તબક્કામાં – અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા અને વિકાસની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક બાદ ગૃહમંત્રીએ કહ્યું કે, નક્સલી વિસ્તારમાં અં...
જમ્મુ-કાશ્મીર : રાજૌરીમાં આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેર્યો
જમ્મુ કાશ્મીરમાં આવતીકાલે મતગણતરી હાથ ધરાય તે પહેલા જ સુરક્ષા દળોને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ગામમાંથી સુરક્ષા દળોએ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. ...
કોલકાતા રેપ-મર્ડર કેસમાં CBIએ દાખલ કરી ચાર્જશીટ, સંજય રોયને બનાવ્યો મુખ્ય આરોપી
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ એક જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં CBI સતત દરેક પાસાઓની તપાસ કરી રહી છે. દરમિયાન સીબીઆઈએ આ કેસમાં સિયાલદહ કોર્ટ?...
ઇઝરાયેલે એક વર્ષમાં હમાસના 17 હજાર લડવૈયાઓને મારી નાખ્યાં
ઇઝરાયેલી સૈન્ય IDF એ 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના હુમલાના પ્રથમ વાર્ષિક દિવસ પર તેની કામગીરી અંગેનો અહેવાલ બહાર પાડ્યો છે. ઇઝરાયેલી સેનાએ સોમવારે ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક અને લેબનોનમાં તેની કામગીર?...
ભારતના RuPay Card Paymentsની માલદીવમાં થઈ શરૂઆત, PM મોદી અને મુઈજ્જુ બન્યા પ્રથમ ટ્રાન્જેક્શનના સાક્ષી
ભારત અને માલદીવ વચ્ચે આ વર્ષની શરૂઆતમાં થયેલો વિવાદ કોઈનાથી છુપાયેલો નથી રહ્યો. જો કે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને તેણે ભારતની માફી પણ માગી છે. હાલમાં મુ...
માલદીવ-ભારતના સંબંધ સુધર્યાં! PM મોદી સાથે મુઈજ્જુની મિટિંગ, બંનેના સંયુક્ત નિવેદનથી ચીનને લાગશે મરચું
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક હૈદરાબાદ હાઉસમાં થઈ. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્...