એક્શનથી ભરપૂર ‘સિંઘમ અગેઇન’નું ટ્રેલર થયું રિલીઝ, ફેન્સમાં એક્સાઇટમેન્ટ થયો ડબલ
અજય દેવગણ, રણવીર સિંહ અને અક્ષય કુમારની મચઅવેટેડ એક્શન ફિલ્મ 'સિંઘમ અગેઇન'ની રિલીઝની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. જોકે, ફિલ્મ રિલીઝ પહેલા ફેન્સ તેના ટ્?...
દરેક ધર્મનું સન્માન જાળવવું જરૂરી…’ પયગમ્બર સાહેબના અપમાન મુદ્દે CM યોગીનું મોટું નિવેદન
પયગમ્બર સાહેબના અપમાન મુદ્દે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે, કોઈ પણ જાતિ, ધર્મ અથવા સંપ્રદાય સાથે સંબંધિત ઈષ્ટ દેવી-દેવતા, મહાપુરુષો કે, સાધ...
અમેરિકા પછી હવે યુરોપિયન દેશો પણ ચાખશે ‘ટેસ્ટ ઓફ ઈન્ડિયા’, તૈયાર છે Amulનો માસ્ટરપ્લાન
અમૂલ અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (JCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, અમૂલનું તાજેતરમાં યુએસમાં લોન્ચ કરાયેલું દૂધ 'અત્યંત સફળ' રહ્યું છે. આ સફળતાને જોત?...
નડિયાદ ખાતે બીએપીએસ કાર્યકરો માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
બીએપીએસ મંદિર -નડિયાદ, ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા અને અંધજન મંડળ ના સહયોગ ઘ્વારા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અંતર્ગત મફત આંખની તપાસ, રાહતદરે ચશ્મા વિતરણ કેમ્પ યોગી ફાર્મ, પીપલગ ખાતે કે?...
નડિયાદ : માઁ શક્તિ ઉત્સવ ખાતે એક દીવસીય “દિવ્યાંગ ગરબા મહોત્સવ” યોજાયો
સક્ષમ સંસ્થા અને સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી માઁ શક્તિ ઉત્સવ (રાધે ફાર્મ) નડિયાદ ખાતે નડિયાદ અને આણંદ જિલ્લાની વિવિધ દિવ્યાંગ સંસ્થાઓના બાળકો માટે એક દીવસીય "દિવ્યાંગ ગરબા મહોત્સવ"ન?...
યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થે પધારતા તમામ ભક્તો વિના મૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે
ગુજરાતમાં વિરપુર, બગદાણા, સોમનાથ, અંબાજી, સતાધાર, સાળંગપુર વડતાલ સહિતના અનેક મંદિરોમાં ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવતી હોય છે. ત્યારે ડાકોર મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા આ?...
મુંબઈવાસીઓ માટે ગૂડ ન્યૂઝ; આજથી અંડરગ્રાઉન્ડ મેટ્રો સેવા શરૂ, કેટલા વાગે ઉપડશે ટ્રેન
મેટ્રો-3નો પ્રથમ તબક્કોસામાન્ય મુસાફરો માટે સોમવાર એટલે કે આજથી શરૂ થશે. મુંબઈમાં પ્રથમ વખત અંડરગ્રાઉન્ડ મેટ્રો સેવા ઉપલબ્ધ થશે. તે સામાન્ય મુસાફરો માટે સવારે 11 વાગ્યાથી કાર્યરત થશે. ભૂગર?...
‘આવતી કળાય..’ PM મોદીએ લખ્યું ગરબા ગીત, શબ્દ શબ્દમાં છલકાઈ માં ભક્તિ
નરાત્રીના શુભ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરબા ગીત #AavatiKalay લખ્યું છે અને તેના દ્વારા તેમણે દેવી દુર્ગાની શક્તિ અને કૃપાનું વર્ણન કર્યું છે. આ સુંદર ગરબાને યુવા ગાયિકા પૂર્વા મંત્રીએ પ...
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે સિનિયર સિટીઝન સન્માન નો કાર્યક્રમ યોજાયો
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા નીત નવા કાર્યક્રમ નું આયોજન કરે છે. ચાલુ વર્ષે સુવર્ણ જયંતી વર્ષ હોય એસોસિયેશન સાથે છેલ્લા 50 વર્ષથી જોડાયેલા વડીલ વેપારીઓ નો સન્માનનો કાર્યક્રમ ?...
નક્સલવાદ પર ગાળિયો કસાશે, અમિત શાહ આજે આઠ રાજ્યોના CM સાથે કરશે બેઠક
કેન્દ્ર સરકાર નક્સલવાદ પર કડક કાર્યવાહી કરવાની રણનીતિ બનાવી રહી છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે આઠ નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સુરક્ષા સ્થિતિની સમ...