ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ નડિયાદની ૮૨મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,નડિયાદની ૮૨ મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી. આ સભામાં પ્રમુખ તરીકે પીપળાવ ગામ વિકાસ મંડળી તથા કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઇ પટેલની પ્રમુખ તરીકે વરણી ક...
વાલોડના ગણેશજી મંદિરે એકલ અભિયાન સમિતિ ગુજરાત સંભાગ અને એકલ અભિયાન સમિતિ વાલોડ આયોજિત શ્રી રામકથા નું આયોજન કરવામાં આવ્યું હતું..
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે આવેલ ઐતિહાસિક રિદ્ધિ સિદ્ધિ ગણેશજી ના મંદિરના સાનિધ્યમાં શ્રી રામકથા યોજાય હતી.. એકલ અભિયાન અંતર્ગત શ્રી હરિ કથાકાર પ્રસાર ગુજરાત સંભાગ અંતર્ગત શ?...
જમ્મુ-કાશ્મીર: કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદી ઠાર, સેનાના 4 જવાન અને એક પોલીસ અધિકારી ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અઠડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકાર?...
ભાવનગરના એક જ માલિકના ૪૧ ઘેટાં બકરાં મરી જતા તંત્ર થયુ દોડતું
ગરીબપૂરા ગામે ૪૧ ઘેટાં બકરા ના મોતના સમાચાર મળતા તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર દોડતું થયું હતું , સ્થળ પર તપાસ કરતા લાલાભાઈ સિદિભાઈ ના માલિકી ના ૩૯ ઘેટાં અને બે બકરાં મરવાની વિગત મળી હતી , પ્?...
ભિલોડાના ભવનાથ ડેમમાં થી વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો
અરવલ્લી જિલ્લાના ભિલોડા ની બાજુમાં આવેલ મોકરોડા આશાપુરા સોસાયટીમાં રહેતા વિદ્યાર્થી ગુણાવત દીપકસિંહ જગદીશસિંહ ભિલોડાની પ્રેરણા વિદ્યાલયમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે તે સ્કૂલમ?...
‘બીજા પર હિંસાના આરોપ મૂકવા એ પાખંડની ચરમસીમા…’ UNમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત પર કરવામાં આવેલા બફાટનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ વળતો પ્રહાર કર્યો છે. પ્રતિનિધિએ કહ્યું, 'આ મહાસભાએ આજે સવારે...
‘આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારે છે’, જમ્મુની ચૂંટણી રેલીમાં PM મોદીનો હુંકાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરતી વખતે શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે આ સભાને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે તેમની ?...
TATAની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 1500 કર્મચારીઓને બચાવાયા, સામે આવ્યો ભયાનક Video
તામિલનાડુના હોસુરમાં TATA ઈલેક્ટ્રોનિક્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ (ટાટા ઈલેક્ટ્રોનિક પ્લાન્ટ)માં શનિવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સેલફોન ઉત્પાદન વિભાગમાં આગ ફાટી નીકળી હતી, જેના ?...
રાષ્ટ્રીય સેવા ભારતીના તત્વાધાનમાં સંપૂર્ણ દેશમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સુપોષણ માટે જાગૃતિ લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.
સ્વસ્થ જીવનનો આધાર સુપોષણ છે. આપણા કર્ણાવતી મહાનગરમાં વિવિધ જાગરણના કાર્યક્રમો પૈકી સુપોષિત ભારત માનવ સાંકળનો કાર્યક્રમ દિનાંક 28/09/2024 શનિવારે કાંકરિયા તળાવ વિસ્તારમાં ગેટ નંબર 1 પર સવારે ૭.૩...
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા આગામી 29 સપ્ટેમ્બરના રોજ યોગ શિબિર યોજાશે
નડિયાદ ખેડા જિલ્લામાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા યુગનું કાર્ય ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે જેના ભાગરૂપે આગામી 29 સપ્ટેમ્બરના રોજ હૃદય દિવસ (વર્લ્ડ હાર્ટ દિવસ) નિમિત્તે બીએપીએસ સ્વામિન?...