વિશ્વ બેંકનો વિશ્વાસ, UP ભારતની પ્રગતિમાં બનશે કિંગમેકર, વર્લ્ડ બેંકની જાહેરાત
માત્ર ભારતીયો જ નહીં પરંતુ હવે વિશ્વ બેંકને પણ ભારતની પ્રગતિમાં વિશ્વાસ છે. વિશ્વ બેંકના ઉપાધ્યક્ષ (દક્ષિણ એશિયા ક્ષેત્ર) માર્ટિન રેઝરે કહ્યું છે કે ઉત્તર પ્રદેશ ભારતના ‘મિશન 2047’ને આગળ વધાર?...
ખેતીને માત્ર વ્યવસાય નહિ, જીવનશૈલી બનાવવાં ભાર મૂકતાં લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવે
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુવર્ણજયંતી પ્રસંગે લોકભારતી સણોસરામાં યોજાયેલ ખેડૂત સંમેલનમાં લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ ભાર મૂકતાં જણાવ્યું કે, ખેતીને માત્ર વ્યવસાય નહિ, જીવનશૈલી બનાવવાં અને સૌન...
ભ્રષ્ટાચારથી બનેલ ભાવનગર એરપોર્ટ રોડ ઉપર આવેલ પ્રધામંત્રી આવાસના લોકો થયા ત્રાહિમામ
ભાવનગર એરપોર્ટ રોડ પર આવેલ બાલા હનુમાન ની બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માનસ શાંતિ બંગ્લોઝ ની સામે રૂવા ભાવનગર શહેર ખાતે વર્તમાનમાં હમણાં જ આવાસોના કબજા સોંપવામાં આવેલ છે એક તરફ આવાસ યોજ...
એક પરિવારના મોભ સમાન પિતા કેટલા આધાત સહન કરી શકે…?? હ્રદયદ્રાવક ઘટના
પપ્પા ઘર માટે કશું લેતી આવું..??પુછનાર એન્જિનિયર દિકરીને બુધવારે અધરસ્તે કાળ ભરખી ગયો મહેમદાવાદ તાલુકાના હલધરવાસની એક દીકરીનું અમદાવાદથી નોકરી કરીને પરત ફરતા આંબા હોટલની પાસે હૃદય રોગના હ...
ભારતની ત્રણેય સેનાના વડા સાથે ભણી ચૂક્યા છે, જાણો વાયુસેનાના નવા વડા એરમાર્શલ અમર પ્રીત સિંહની સિદ્ધિઓ
વાયુસેનાના વડા તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહની નિમણૂક કરવામાં આવી છે. એ સાથે જ ભારતીય સેનાની ત્રણે પાંખ સંબંધિત એક અનોખો સંયોગ સર્જાયો છે. શું છે સંયોગ? એર માર્શલ અમર પ્રીત સિંહના નામની એરફ?...
કપડવંજના લાલ માંડવામાં હડકાયા શ્વાનનો હાહાકાર
હડકવા વિરોધી રસી માટે લોકોનો રઝળપાટ કપડવંજ તાલુકાના લાલ માંડવા ગામમાં એક હડકાયા શ્વાને ગામના લોકોને માથે લેતાં ગામમાં હાહાકાર મચી ગયો હતો.જેમાં હડકાયા શ્વાને ગામમાં જુદા જુદા વિસ્તારોમા...
બારડોલીના કુખ્યાત ખાટકી ઇમરાન હુસેન સૈયદ અને તેની પત્ની નીલોફર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
બારડોલીના કુખ્યાત ખાટકી ઇમરાન હુસેન સૈયદ અને તેની પત્ની નીલોફર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેને લઈ ફિટકારની લાગણી સાથે હિન્દુ સંગઠનો દ્વારા બારડોલી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપ?...
ખેડા જિલ્લાના ઠાસરા નજીક શેઢી શાખા કેનાલમાં નહાવા પડેલ ૮ પૈકી ૧ યુવક તણાતા લાપતા
ખેડા જિલ્લાના ઠાસરા શેઢી શાખા મહી કેનાલમાં મૃત્યુની વિધી પૂર્ણ કરીને કેનાલમાં નહાવા પડેલાં 8 યુવકો પૈકી એક યુવક ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી, જે બાદ ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી, દ?...
નડિયાદ મુકામે પીએમ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓને રજૂ કરતું પ્રદર્શન ખુલ્લુ મૂકાયું
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને તેમના વડપણ હેઠળ સરકારની સિદ્ધિઓને રજૂ કરતી પ્રદર્શનીનો નડિયાદમાં શુભારંભ થયો. વોક વે ગાર્ડન પીજ કેનાલ, પીજ રોડ,નડિયાદ મુકામે ખેડા જિલ્લા...
ડાકોર : તિરૂપતિ બાદ સુપ્રસિધ્ધ ડાકોર મંદિરમાં પ્રસાદની તપાસ કરાવવાની માંગ ઉઠી
તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ દેશભરમાં હજી સમેટાયો નથી, ત્યાં યાત્રાધામ ડાકોરમાં પ્રસાદને લઈને મંદિરના સેવક પૂજારીએ આક્ષેપો કર્યા છે અને પોતાની હૈયા વરાળ સોશિયલ મીડિયા પર કહી ભક્તોને અપ...