અઝરબૈઝાન : ઓઈલ ડેપોમાં ભયંકર વિસ્ફોટ, 20 શરણાર્થીઓના મોત, 300 ઈજાગ્રસ્ત
અઝરબૈઝાનમાં આજે ઓઈલ ડેપોમાં થયેલા ભયંકર વિસ્ફોટ માં 20 લોકોના મોત થયાના અહેવાલો મળ્યા છે. નાગોર્નો-કારાબાખ વિસ્તારમાં બનેલી ઘટનામાં અસંખ્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. મીડિયા અહેલાલો મુજબ લગભ...
સુપ્રીમ કોર્ટે કોલેજિયમ મુદ્દે ફરી સરકારને આડે હાથ લીધી, 80 ફાઈલો અટકાવતા કર્યો સવાલ
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટેની કોલેજિયમ વ્યવસ્થાનો મુદ્દો થોડા દિવસ શાંત રહ્યા બાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે. ન્યાયાધીશની નિમણુંક માટે કાર્યપાલિકા અને ન્યાપાલિ?...
ગુજરાતમાં પુર અસરગ્રસ્ત વિસ્તારના નાના વેપારીઓને રાજ્ય સરકાર સહાય આપશે
ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. હવે રાજ્ય સરકાર નાના વેપારીઓને પણ સહાય આપવા તૈયારીઓ કરી રહી છે. રાજ્ય સરકાર દ?...
ગાંધીધામ GIDC વિસ્તારમાં આગ, ભંગારના વાડામાં ઘટનાને લઈ 4 ફાયર ટીમો પહોંચી
કચ્છ જિલ્લામાં ગાંધીધામ વિસ્તારમાં ભંગારવાડા વિસ્તારમાં આગની ઘટના બની છે. GIDC વિસ્તારમાં આ આગ લાગી છે. GIDC વિસ્તારમાં આગ લાગવાને લઈ 4 જેટલા ફાયર ફાયટરની ટીમો સ્થળ પહોંચી હતી. ભંગારના સામાનમાં આ?...
સ્વાતિ ગ્રુપ સહિત 40 સ્થળ પર ITના દરોડા, કરોડોના બિનહિસાબી વ્યવહાર ઝડપાયા
અમદાવાદમાં સ્વાતિ ગ્રુપ સહિત 40 સ્થળો પર IT વિભાગે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. IT વિભાગે સ્વાતિ બિલ્ડકોનમાં 250 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપી પાડ્યા છે તેમજ કરોડો રૂપિયા અને ઝવેરાત પણ સી...
અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં થયો વધારો
અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર કેસ વધ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં પણ વધારો થયો છે. શહેરમા?...
ઓનલાઇન ગેમિંગ પર સરકારની તવાઇ, મોકલશે 1 લાખ કરોડની ટેક્સ નોટિસ
GST ઇન્ટેલિજન્સ આજ કાલ ચર્ચામાં છે, તાજેતરમાં જ DGGI એ કસીનો ઓપરેટર ડેલ્ટા કોર્પને અંદાજે 17 હજાર કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મોકલી હતી. DGGIની હવે ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પર તવાઇ હાથ ધરી છે, પ્રાપ્ત માહિત...
NGOs ના વિદેશી ફંડિંગ પર સરકારની નજર, નિયમોમાં કરાયો ફેરફાર, હવે દરેક સંપતિની આપવી પડશે વિગતો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે વિદેશી અંશદાન વિનિયમન અધિનિયમ (FCRA)માં રજીસ્ટ્રર્ડ બિન સરકારી સંસ્થાઓ (NGO) દ્વારા વાર્ષિક રિટર્ન દાખલ કરવા અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો પ્રમાણે ?...
PM મોદીએ 51 હજાર યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, આ વિભાગોમાં મળી નોકરી
આજે 26 સપ્ટેમ્બરે પીએમ મોદીએ નવમા રોજગાર મેળા પ્રસંગે 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા. આ રોજગાર મેળાનું સમગ્ર દેશમાં 46 જુદા-જુદા કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા આયોજિત 8મ?...
કેનેડાની ટ્રુડો સરકારે ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરી, ભારત સાથેના વિવાદ વચ્ચે વધુ એક મોટું પગલું
ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ ને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે ભારતમાં તેના નાગરિકો માટે ફરી એકવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. આ નવી ટ્રાવેલ એડવાઈઝરી અનુસાર કેનેડાની સરકારે ત?...