પહેલું C -295 એરક્રાફટ ભારતીય વિમાનદળને સુપ્રત કરવામાં આવ્યું
પહેલું C -295 મિડીયમ ટેકનિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ ભારતીય વાયુદળને આજે (સોમવારે) સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં સુપ્રત કરવામાં આવ્યું હતું. તેથી વાયુદળની સહાયક શક્તિમાં વૃદ્ધિ થવ?...
“શ્રીહરિના દાસ ન કદી ઉદાસના” , ઉદ્દઘોષ સાથે મુન્દ્રા સ્વામી મંદિરે કથામ્રુતનો શુભારંભ
કથાના પ્રારંભે મુન્દ્રાની અગિયાર બાલિકાઓએ મસ્તક ઉપર ગ્રંથ રાખીને બાલપોથી યાત્રા કાઢી હતી. બાળકોએ લેઝિમના દાવ સાથે મુન્દ્રાની ધરાને પાવન કરવા આવેલા કેરા, બળદિયા, માનકુવા, કુંદનપર નારણપર, મા...
PF એકાઉન્ટ હોય તો જરૂર આ કામ પતાવી લો, નહિતર EPFO બંધ કરી દેશે કેટલીક સુવિધાઓ
બેંક એકાઉન્ટ (Bank Account )હોય કે કોઈ બચત યોજનાનું ખાતુ હોય દરેક ખાતાધારકે નોમિની (E-Nomination) કરાવવું જરુરી અને ફરજીયાત છે. જો કે નોમિની કરાવવું તે ખરેખર તો આપણા માટે જ લાભદાયક છે. આ નિયમ હવે ઈપીએફ એકાઉન્ટમ...
RBI : ઓક્ટોબરમાં પણ રેપોરેટ સ્થિર રહેવાની સંભાવના ! SBIના રિસર્ચ રિપોર્ટમાં દાવો
ભારતીય રિઝર્વ બેંક - RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક આગામી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. જોકે તે પહેલા SBIના એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, આરબીઆઈ ઓક્ટોબરમાં યોજાનાર બેઠકમાં પણ ર?...
અમદાવાદ-ઉદેપુર હાઈવે પર શામળાજી પાસે ખાનગી સ્લીપર કોચ બસ પલટી ખાતા 16 મુસાફરો ઘાયલ
ગુજરાતમાં હાઈવે પર થતાં અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે અંબાજીમાં ગંભીર અકસ્માત સામે આવ્યો હતો. જેમાં 40થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે આજે વધુ એક અ?...
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ વર્ષમાં સોમવારે આવતી રજાઓના દિવસે પણ ચાલુ રહેશે, મંગળવારે બંધ રખાશે
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી જાહેર રજાઓમાં 2 ઓકટોબર ગાં?...
ધમાકેદાર છે ‘મિશન રાનીગંજ’નું ટ્રેલર, અક્ષય કુમાર જોરદાર કમબેક કરવા માટે તૈયાર
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મિશન રાનીગંજ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં અક્ષય કુમાર ફરી એકવાર નવા અંદાજમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં અક્ષય કુમાર એ?...
વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ફરી સક્રિય થવાની આશા હજુ જીવંત: ઈસરો ચેરમેને જણાવ્યું- ક્યાં સુધીમાં બંને બીજી ઈનિંગ માટે તૈયાર થઈ શકે
ચંદ્રમા પર ફરી સૂર્યોદય થયા બાદ મિશન ચંદ્રયાન માટે મોકલવામાં આવેલાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે ઈસરોના પ્રયાસ ચાલુ છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં બંને...
એશિયન ગેમ્સમાં ભારતનો ડંકો: દેશના શૂટરોએ કર્યું શાનદાર પ્રદર્શન, વર્લ્ડ રેકોર્ડ સાથે પ્રથમ ગોલ્ડ મેડલ મેળવી રચ્યો ઈતિહાસ
ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતીય શૂટરોએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ મેડલ પુરુષોની 10 મીટર એર રાઈફલની ટીમે જીત્યો છે. ભારતીય શૂટર એશ્વર્ય પ્રતાપ સિંહ, દિવ્યાંશ સિ...
હવામાન વિભાગ પ્રમાણે થોડા દિવસમાં વિદાય લેશે ચોમાસુ,આગામી 5 દિવસ હળવા વરસાદ થઈ શકે
ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે.સુરતમાં મેઘરાજાએ જળબંબાકાર કરી દેતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. ઉધનામાં આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ થતાં રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા પાણી ભરાઈ ગયા...