ગંધર્વ જુનિયરની પહેલી ઝલક, બાહુબલી અને KGFને ટક્કર આપે એવી સાઉથની બિગ બજેટ ફિલ્મ
સાઉથમાંથી કંઈક એવા પ્રકારની ફિલ્મો આવી રહી છે જે બોલીવુડના વિચારોથી ખૂબ દૂર છે. થોડા સમય પહેલા જ જેલર સુપરહિટ રહી હતી. તેના પહેલા આ વર્ષે વિરુપક્ષ જેવી હોરર ફિલ્મ રિલીઝ થઈ હતી. એટલુ જ નહીં, 2018 એ ?...
ખાલિસ્તાની આતંકવાદી પન્નૂ પર મોટા એક્શન, NIAએ અમૃતસર અને ચંદીગઢની તમામ સંપત્તિ કરી જપ્ત
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આંતકવાદી અને પ્રતિબંધિત શીખ ફોર જસ્ટીસના નેતા ગુરપતવંત સિંહ પન્નુ વિરોધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. NIAએ આંતકી પન્નુના પંજાબના અમૃતસર અને ચંડીગઢની તમામ સંપતિને સીલ ...
વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ખેલાડીઓને નથી મળ્યા ભારતના વિઝા, મેગા પ્લાન થયો બેકાર
ભારતની યજમાનીમાં વનડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી યોજાશે. આ ટુર્નામેન્ટમાં પ્રેક્ટિસ મેચ 29 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. ભારત પાસે વર્ષ 2011 બાદ ફરી એકવાર વનડે વર્લ્ડ કપ જીતવાની તક છે. વર્લ્ડ કપમાં ભાગ લે...
ICCએ કર્યું T20 વર્લ્ડ કપ 2024ની તારીખ અને વેન્યૂનું એલાન, 20 ટીમો વચ્ચે રમાશે 55 મેચ
ICCએ આગામી T20 વર્લ્ડ કપ 2024ની તારીખો સાથે વેન્યૂની પણ જાહેરાત કરી દીધી છે. T20 વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઇન્ડિઝના સાત સ્થળો કરશે જયારે અમેરિકાના ત્રણ સ્થળો સહ યજમાન હશે. ICCએ વેસ્ટ ઇન્ડિઝના એન્ટિગુઆ, બ...
હિંદ-પ્રશાંત મહાસાગરમાં ચીનને ઘેરવાની તૈયારી, ભારતીય સેના 30 દેશો સાથે યોજશે વિશેષ કોન્ફરન્સ
ભારતીય સેના આવતા અઠવાડિયે કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહી છે. આ કોન્ફરન્સ બે દિવસ સુધી ચાલશે જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોના સેના પ્રમુખો સામેલ થશે. આ કોન્ફરન્સમાં ઈન્ડો પેસિફિક ક્ષેત?...
લોકસભા ચૂંટણી માટે જેડીએસનો એનડીએમાં સામેલ થવાનો નિર્ણય
એચડી કુમારસ્વામીની પાર્ટી જેડીએસ એનડીએમાં જોડાઇ ગઇ છે. આ સંદર્ભમાં છેલ્લા કેટલાક દિવસથી બેઠકો ચાલી રહી હતી. આજે ભાજપ પ્રમુખ જે પી નડ્ડાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે જેડીએસ આ વખતે આગા?...
જસ્ટિન ટ્રુડોની લોકપ્રિયતા ઘટી છે : પ્રિપોલ સર્વે જણાવે છે કે પોલિવ્રેને જનતા વધુ પસંદ કરી રહી છે
પીયરે પોલબ્રેને કેનેડાની જનતા વડાપ્રધાન તરીકે વધુ પસંદ કરે છે. તેમ તાજેતરમાં ગ્લોબલ ન્યૂઝ વતી હાથ ધરાયેલી ઇપ્સોસ પોલ સર્વે જણાવે છે. પોલિવ્રે વિપક્ષ ટોરી (કોર્ન્ઝેટિવ) ના નેતા છે. આ સર્વે સ્?...
‘એક દેશ એક ચૂંટણી’ને લઈ કમિટીની આજે પ્રથમ બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની શક્યતા ચકાસવા અને ભલામણો કરવા માટે આજે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની (Ramnath Kovind) આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક યોજાવા જઈ રહી છે. બેઠકમાં ભૂતપૂર?...
કેનેડામાં વસતા ભારતીયો માટે મહત્વના સમાચાર, કોન્સ્યુલર સેવાઓ અંગે ભારતીય એમ્બેસીએ આપ્યું મોટું અપડેટ
કેનેડામાં જ્યારથી ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યા કરવામાં આવી છે ત્યારથી ભારત સાથે તણાવ (India-Canada Row) ચાલી રહ્યો છે. ભારતે કેનેડાના PM જસ્ટિન ટુડો (Justin Trudeau)ના આરોપોને ફગાવી દીધા ?...
રાષ્ટ્રની પ્રગતિ માટે સબળ, સંપૂર્ણ બહુમતિવાળી સરકાર અનિવાર્ય છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા આરક્ષણ વિધેયક પસાર થઈ જવા બદલ રાષ્ટ્રના મહિલાઓને અભિનંદન પાઠવ્યાં હતાં સાથે તેની પરિવર્તનશીલ અસર ઉપર પણ ધ્યાન દોર્યું હતું. આ નારી શક્તિ વંદન-અધિનિયમ સંસદમ?...