‘મને ગેંગસ્ટર કે આતંકવાદી ન કહેવામાં આવે’, લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં કરી અરજી
લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સ્પેશીયલ કોર્ટમાં એક અરજી કરી હતી. આ અરજી તેને ગેંગસ્ટર કે આંતકવાદી ન કહેવાને સંદર્ભે કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, અત્યાર સુધીમાં કોઈ પણ કેસ?...
યોગી સરકારની નીતિ અને રણનીતિથી સંઘ સતુષ્ટ, લોકસભા ચૂંટણી પહેલા ઘડાઈ શકે છે મોટી યોજના
2024ની ચૂંટણી પહેલા જ યુપીની રાજધાની અને દેશના સૌથી મોટા રાજ્ય લખનઉંમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તેનું કારણ છે 19 અને 20 સપ્ટેમ્બરના રોજ સંઘ, સંગઠન અને સરકારના ટોચના માણસોનું મેરેથોન મંથન ...
ભારત સાથેના તણાવ વચ્ચે ટ્રુડો માટે ખરાબ સમાચાર, PMની રેસમાં કેનેડિયન વિપક્ષી નેતાથી પાછળ
ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ખરાબ સમાચાર આવ્યા છે. આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા કેનેડિયન મીડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ટ્રુડો પીએમ પદની રેસમાં પાછળ ...
સાઉદી અરબે લીધો મોટો નિર્ણય, ભારતને થશે ‘જબરદસ્ત ફાયદો’, પેટ્રોલ-ડીઝલના ભાવમાં પડશે ફેર?
સાઉદી અરબે ક્રૂડ ઓઈલ પર પ્રીમિયમ ઘટાડીને 3.50 ડૉલર બેરલ કરી દેતાં ગ્લોબલ ઓઈલ માર્કેટમાં એક મોટું પગલું ભર્યું છે. ગત વર્ષ સુધીમાં સાઉદી અરબ ક્રૂડ ઓઈલ પર લગભગ 10 ડૉલરના દરે પ્રીમિયમ વસૂલી રહ્યું ...
મહિલા શક્તિની જય હો ! દિલ્હી ભાજપ મુખ્ય કાર્યાલયે PM મોદીનું ભવ્ય સ્વાગત, મહિલા કાર્યકરોએ ફૂલોની કરી વર્ષા
મહિલા અનામત બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પાસ થતાં મહિલાઓમાં ખુશીની લહેર છે. ભાજપ મહિલા મોરચાએ આજે ભાજપના મુખ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું...
તાઈવાન સ્ટ્રેટસમાં ચીનની એટમિક સબમરીન ડૂબી ગઈ : સંરક્ષણ મંત્રીનો ઘણા સમયથી પત્તો નથી
વર્ષોથી તાઈવાન ઉપર ચીનની 'તીરછી નજર' પડેલી છે. ચીનની સેના સતત તાઈવાન સ્ટ્રેટસ કે, તાઈવાન સામેની તેની ભૂમિ ઉપર સસતત યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. તાઈવાનને વર્ષોથી ડર છે કે ચીન ગમે ત્યારે તેની ઉપર ?...
આતંકીઓની મદદ કરવાના આરોપ હેઠળ જમ્મુ-કાશ્મીર પોલીસમાં ટોચના અધિકારીની ધરપકડથી ખળભળાટ
જમ્મુ-કાશ્મીર પોલીસે એક ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડન્ટની આતંકી કાર્યકર સાથે કથિત સંબંધોના આરોપમાં ધરપકડ કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક કોર્ટ દ્વારા વોરન્ટ ઈશ્યૂ કરાયા બાદ આ ધરપકડ કરાઈ હ...
ન્યૂયોર્કમાં મોટો અકસ્માત, કોન્સર્ટ માટે વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી જતા 2ના મોત, 40થી વધુ ઘાયલ
ન્યૂયોર્ક સિટીથી લગભગ 75 માઈલ ઉત્તરે આવેલા ઓરેન્જ કાઉન્ટીમાં ઈન્ટરસ્ટેટ 84 પર બેન્ડ કેમ્પના કાર્યક્રમ માટે જતી બસ પલટી જતાં ઓછામાં બે વ્યક્તિના મોત થયા છે જેમાં ઓછામાં ઓછા 48 વિદ્યાર્થીઓ ઘ...
વિશ્વની 50% વસતી પાયાની સ્વાસ્થ્ય સુવિધાઓથી વંચિત, WHOના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના નવા રિપોર્ટ અનુસાર વિશ્વની લગભગ અડધી વસ્તી એટલે કે 450 કરોડ લોકો મૂળભૂત સ્વાસ્થ્ય સેવાઓથી પણ વંચિત છે. જેમાં ઘણા રોગો તો લોકોની પોતાની જ બેદરકારીના પરિણામ છે. 2021...
અડધી વસ્તીને અધિકાર આપ્યા બાદ PM મોદી આવતીકાલે હશે કાશીમાં
નવા સંસદ ભવનમાં સંસદની કાર્યવાહી શરૂ થયાના એક દિવસ બાદ અને સંસદના વિશેષ સત્રમાં 27 વર્ષથી પેન્ડિંગ રહ્યા બાદ ઐતિહાસિક મહિલા અનામત બિલ પસાર થયાના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આવતીકાલ ...