Mahadev એપ વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, અનેક શહેરોમાં દરોડા, 417 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં (Mahadev Online Betting Case) માં 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. અધિકારીએ આજે આ માહિતી આપતાં જણાવ્યું કે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મ?...
સંસદના વિશેષ સત્ર માટે પ્રધાનોને સોંપાઈ સ્પેશિયલ ડ્યુટી, સરકારે આપી સૂચનાઓ
સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. સરકારે સત્ર બોલાવવાનું કારણ પણ જાહેર કર્યું છે. સરકારે હવે તમામ મંત્રીઓ માટે સૂચનાઓ જાહેર કરી કરી છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તમામ ક?...
સ્વદેશી ‘GPS’ માટે થઈ જાઓ તૈયાર, દરેક મોબાઇલમાં મળશે ISROએ બનાવેલું સોફ્ટવેર ‘NavIC’
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે 2025ના અંત સુધીમાં તમામ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ મોબાઈલમાં NavIC ની સુવિધા આપવી પડશે. તેમણે કહ્ય?...
વડતાલ : ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવા બદલ બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ માફી માંગી
વડતાલ સંસ્થાનના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દ્વારા ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરતા વિવાદ ઉભો થયો હતો, જે બાદ વડતાલ ટેમ્પલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા માફી પત્ર આપવામાં આવેલ. જેમાં જણ?...
નૂહ હિંસા મામલે પોલીસની મોટી કાર્યવાહી, હરિયાણામાં કોંગ્રેસ ધારાસભ્ય મમ્મન ખાનની કરાઈ ધરપકડ
હરિયાણાના નૂહમાં થયેલી હિંસા મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં ?...
ભારતના સૂર્યમિશનમાં વધુ એક સફળતા, આદિત્ય L-1 એ ચોથા અર્થ બાઉન્ડ મેન્યુવરની પ્રક્રિયા પૂર્ણ કરી
ભારતના પ્રથમ સૂર્યમિશન હેઠળ અંતરિક્ષમાં મોકલાયેલા આદિત્ય એલ-1 (Aditya L-1) સ્પેસક્રાફ્ટે ચોથા અર્થ બાઉન્ડ મેન્યુવરની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ભારતીય સ્પેસ એજન્સી ISROએ આ માહિતી આપી હતી. ...
INDIA ગઠબંધને સનાતન ધર્મનો નાશ કરવા શપથ લીધા છે તેમને પરાસ્ત કરવા એક થવું પડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સનાતન ધર્મ ઉપર ડીએમકેના નેતાઓએ કરેલા પ્રહારો અને તે સામે 'ઇન્ડીયા' ગઠબંધનના નેતાઓએ સાધેલી ચૂપકિદી ઉપર તૂટી પડયા હતા. મધ્ય પ્રદેશમાં એક કાર્યક્રમમાં બોલતા ?...
અયોધ્યાના રામ મંદિરને સમર્પિત ભારતનું નવું સ્મૃતિચિહ્ન , જાણો ક્યાં રાખવામાં આવ્યું ?
ભારતનું નવું સ્મૃતિ ચિન્હ અયોધ્યાના રામ મંદિરને સમર્પિત કરવામાં આવ્યું છે. રાજસ્થાનના એક વેપારી ભક્તે આ પ્રતીક રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભેટમાં આપ્યું છે. ગુલાબી પથ્થરથી બનેલા ?...
ચીનના વિદેશ મંત્રી બાદ હવે રક્ષા મંત્રી ગાયબ છે, છેલ્લે બેઈજિંગમાં એક જાહેર કાર્યક્રમને સંબોધિત કર્યો હતો
ચીનમાં બધું બરાબર થઈ રહ્યું હોય તેવું લાગતું નથી. વિદેશ મંત્રી બાદ હવે રક્ષા મંત્રી લી શેંગફુના ગાયબ થવાની ચર્ચા છે. તેના ગુમ થવાના સમાચાર ઈન્ટરનેટ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે. તે છેલ્લે 29 ઓગસ્?...
ભારતે સાઉદી અરબ સાથે મળીને મિડલ ઈસ્ટ કોરિડોર બનાવવાની જાહેરાત બાદ પાક આર્મી ચીફ તુર્કી દોડયા
એર્દોગને ભારતના મિડલ ઈસ્ટ કોરિડોર પર ભારે વાંધો ઉઠાવેલો છે અને કહ્યુ છે કે તુર્કીને બાકાત રાખીને આ કોરિડોર બનાવવો શક્ય નથી. તુર્કી પહોચેલા પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરે તુર્કીની સેનાના આ વ...