પાકિસ્તાનને આંચકો આપીને ચીને અફઘાનિસ્તાનમાં રાજદૂતની નિમણૂંક કરી, દુનિયામાં પહેલો દેશ બન્યો
તાલિબાન દ્વારા કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસમાં ચીનના રાજદૂત ઝાઓ શેંગનુ નુ એક ભવ્ય કાર્યક્રમમાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તાલિબાને દેશમાં સત્તા આંચકી લીધી બાદ દુનિયાના એવા ગણતરીના દેશો હતા જ...
OpenAI ડબલિનમાં ખોલી રહ્યુ છે ઓફિસ, સાન ફ્રાન્સિસ્કો અને લંડન પછી આ કંપનીની ત્રીજી ઓફિસ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની OpenAIએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તે ડબલિનમાં ઓફિસ ખોલી રહી છે. સાન ફ્રાન્સિસ્કો અને લંડન પછી આ કંપનીની ત્રીજી ઓફિસ હશે. સાન ફ્રાન્સિસ્કો સ્થિત કંપનીએ જૂનમાં તે...
જ્ઞાનવાપી પરિસરમાં ASI સર્વેમાં મળેલા પુરાવા સુરક્ષિત રાખવામાં આવશે, કોર્ટનો આદેશ
વારાણસી જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે આજે પોતાના એક આદેશમાં કહ્યું કે, જ્ઞાનવાપી પરિસરમાં ASI દ્વારા ચાલી રહેલા સર્વેમાં મળેલા પુરાવાને સુરક્ષિત રાખવામાં આવશે. કોર્ટે આ આદેશ શૃંગા...
Shilpa Shettyનો ગ્લેમર લુક જોવા મળ્યો અમદાવાદમાં, સુખીના પ્રમોશન માટે આવી હતી શહેર, જાણો રિલીઝ ડેટ
શિલ્પા શેટ્ટી હાલમાં સુખી તરીકે તેના શાનદાર અભિનયથી ઘણા લોકોના દિલ પીગાળી રહી છે. ફિલ્મના ટ્રેલરે ચાહકોને ખૂબ પ્રભાવિત કર્યા છે અને લોકો 22 સપ્ટેમ્બરે થિયેટરોમાં સુખીને મળવા માટે રાહ જોઈ શક?...
આર્થિક તંગીને પગલે પાકિસ્તાનની સરકારી એરલાઈન 15મીથી બંધ થશે!
ગંભીર આર્થિક કટોકટીરનો સામનો કરી રહેલી પાકિસ્તાનની સરકારી એરલાઈન પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) બંધ થવાના આરે છે. પીઆઈએના એક ટોચના અધિકારીએ ચેતવણી આપી છે કે જો તેમને તરત જ ફંડ આપવામાં નહ?...
નવી હથિયાર ડીલ કરી તો, પુતિન અને કિમ જોંગની મુલાકાત પર અમેરિકાએ આપી ચેતવણી
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે જણાવ્યું હતું કે બાઈડન વહીવટીતંત્ર રશિયા અને ઉત્તર કોરિયા પર વધુ પ્રતિબંધો લાદવામાં “અચકાશે નહીં” જો તેઓ નવા શસ્ત્ર સોદા પર હસ્તાક્ષર કરશે. રશિયાના રાષ્ટ...
અહીં 5 દિવસ પછી નહીં ચાલે 2000 રૂપિયાની નોટ, આ છે મોટું કારણ
કેમ કે સપ્ટેમ્બર મહિનો પૂરો થવાનો છે. કોઈપણ રીતે, 2000 રૂપિયાની નોટને અલવિદા કહેવાનો સમય નજીક આવી રહ્યો છે. બીજી તરફ, વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોને 2000 રૂપિયાને લઈને નવી માહિતી આપી છે. ન?...
‘દરેક સનાતની સજાગ રહે, તેઓ 1000 વર્ષ સુધીની ગુલામીમાં ધકેલી દેવા માગે છે’, PM મોદીનો INDIA ગઠબંધન પર પ્રહાર
સનાતન વિવાદ પર પીએમ મોદી પહેલીવાર બોલ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મધ્યપ્રદેશના બીનાથી વિપક્ષી ગઠબંધન INDIA પર મોટો શાબ્દિક હુમલો કર્યો. તેમણે કહ્યું કે કેટલાક પક્ષો સમાજને વિભા?...
UN ચીફ એન્ટોનિયોએ G20 પર PM મોદીની કરી પ્રશંસા, કહ્યું: ભારતની અધ્યક્ષતા માટે આભાર
સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે બુધવારે G20 સમિટની ભારતની અધ્યક્ષતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે નવી દિલ્હીએ ગ્લોબલ સાઉથના અવાજનું પ્રતિનિધિત્વ કરવાનો અને વિકાસના એજન્ડાને...
કાશ્મીરના અનંતનાગમાં બીજા દિવસે ઓપરેશન શરુ, સેના અને પોલીસ કરી રહી છે કાર્યવાહી
ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા હતા ત્યારે આજે આ જ વિસ્તારમાં ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીર પોલીસ ...