KYC અપડેટ ન કરવા પર બેંક એકાઉન્ટ થઈ ગયું છે સસ્પેન્ડ, હવે શું કરવું, આ રીતે કરી શકો ખાતુ ચાલુ
આજકાલ દરેક વ્યક્તિ પાસે એક અથવા વધુ બેંક ખાતા હોય છે. આવી સ્થિતિમાં આ બધું જાળવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આરબીઆઈ પણ સમયાંતરે બેંક ખાતાઓ માટે નવા અપડેટ લાવતી રહે છે. તાજેતરમાં RBIએ ફરી એક ગાઈડલા?...
મહારાષ્ટ્રના સાતારામાં ભડકી હિંસા, બે સમુદાય વચ્ચે પથ્થરમારો-આગચંપી, ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ
મહારાષ્ટ્રના સાતારામાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. બે સમુદાયો વચ્ચે પથ્થરમારો અને આગચંપીના અહેવાલ મળી રહ્યા છે. આ હિંસામાં એક વ્યક્તિ પણ ઘવાયો હતો. સૂત્રો અનુસાર 15 ઓગસ્ટના રોજથી સોશિયલ મ?...
G20ની સફળતા જોઈને પાકિસ્તાનીઓ થયા ખુશ, કહ્યું- ભારતે સાબિત કરી દીધું
રાજધાની દિલ્હીમાં G20ના સફળ આયોજન બાદ સમગ્ર વિશ્વમાં ભારતનો જયજયકાર થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં G20ની ચર્ચા થઈ રહી છે અને લોકો ભારત અને તેની ક્ષમતાના વખાણ કરી રહ્યા છે. જેઓ ભારતને નફરત કરતા પાકિ?...
મોરોક્કોમાં ભૂકંપનો મૃત્યુઆંક 2200ને પાર, 1400ની સ્થિતિ ગંભીર
આફ્રિકન દેશ મોરોક્કોમાં આવેલા વિનાશક ભૂકંપમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૨૨૦૦ને પાર પહોંચી ગઇ છે. જ્યારે બે હજારથી વધુ લોકો ઘાયલ થયા છે તેમાં ૧૪૦૦થી વધુ લોકોની સ્થિતિ ગંભીર છે માટે મૃત્યુઆ...
વીડિયો કોલ દ્વારા લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને શું સાવચેતી રાખવી
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી સાયબર (Cyber Crime) ઠગ માટે ખૂબ જ ઉપયોગી બની રહી છે. AI દ્વારા ફેક વીડિયો કોલ કરવામાં આવે છે. તેના દ્વારા સ્કેમર્સ લોકોને ફસાવે છે. એઆઈ ડીપફેક (AI Deepfake) ટેક્નોલોજીનો ઉ?...
બાળ વિવાહ વિરુદ્ધ આસામ સરકાર એક્શનમાં: CM બિસ્વાએ કહ્યું – આગામી 10 દિવસમાં 3,000 આરોપીઓની થશે ધરપકડ
આસામમાં બાળ વિવાહ વિરુદ્ધ રાજ્ય સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ બાળ વિવાહ કરનારા લોકોને ચેતવણી પણ આપી છે. મુંખ્યમંત્રી સરમાએ રવિવારે ચેતવણી આપી છે કે, ?...
બાઇડેન ભારતમાં જી-૨૦માં ભાગ લીધા પછી વિયેતનામ પહોંચ્યા
અમેરિકાના પ્રમુખ જો બાઇડેન ભારતમાં જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લીધા પછી તે વિયેતનામ પહોંચી ગયા છે. ચીનના વિકલ્પ તરીકે વિયેતનામ અમેરિકા સાથે વેપાર વધારવા માગે છે. અમેરિકાના પ્રમુખે જણાવ્યું છ...
શું છે બાયોફ્યુઅલ એલાયન્સ જેના પર G20ના દેશો થયા સંમત ? પેટ્રોલ અને ડીઝલ આ રીતે થશે સસ્તું
G20 સમિટ દરમિયાન, જ્યારે વિશ્વના સૌથી મોટા નેતાઓ ભારતમાં ભેગા થયા હતા, ત્યારે G20ના પ્રમુખ તરીકે ભારતે ‘ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ’ની જાહેરાત કરી હતી. જેમાં વિશ્વના 9 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભા...
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ આજે હૈદરાબાદ હાઉસમાં PM મોદી સાથે કરશે મુલાકાત
સાઉદી અરેબિયાના વડા પ્રધાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ ભારતમાં આયોજિત G20 સમિટમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ હજી પાછા ફર્યા નથી. તેઓ આજે હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી?...
રેલ કોરિડોરથી લઈને આ મુદ્દા ભારત માટે બનશે માઈલસ્ટોન, G-20માં જાણો કયા નેતા સાથે કઈ થઈ મોટી ચર્ચા
દિલ્હી G20 કોન્ફરન્સ રવિવારે સમાપ્ત થઈ છે. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી આ કોન્ફરન્સમાં આવા ઘણા ઐતિહાસિક કરાર થયા હતા જે આવનારા દિવસોમાં ભારત સહિત વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે....