PM મોદીએ જાપાનના PM ફુમિયો કિશિદા સાથે કરી દ્વિપક્ષીય મંત્રણા, પરસ્પર સહયોગ પર મૂક્યો ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે G20 બેઠક દરમિયાન જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કનેક્ટિવિટી, વાણિજ્ય અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ચર્ચ?...
ચંદ્ર પર રાત્રિના સમયે કેવું દેખાઈ રહ્યું છે Vikram Lander, ચંદ્રયાન-2ના ઓર્બિટરે લીધો Photo
5 સપ્ટેમ્બર 2023ના રોજ ચંદ્રના તે ભાગમાં રાત પડી ગઈ હતી જ્યાં Chandrayaan-3નું વિક્રમ લેન્ડર છે. હવે અંધારામાં ચંદ્રયાન-3નું લેન્ડર કેવું દેખાઈ છે તે જાણવા માટે તેના ઉપરથી ચંદ્રયાન-2ના ઓર્બિટરને પસાર કર?...
ગ્રીન ક્રેડિટ, સેટેલાઈટ મિશન, બાયો ફ્યૂઅલ એલાયન્સ… G20 સમિટમાં વડાપ્રધાન મોદીના મોટા પ્રસ્તાવ
ભારતમાં G20 સમિટ (G20 summit)ની શરૂઆત થઈ ચૂકી છે. આજે અને કાલે એટલે કે બે દિવસ સુધી બેઠકોનો દોર ચાલશે. પ્રથમ સત્રના બેઠકની શરૂઆત પીએમ મોદીના સંબોધન સાથે થઈ હતી. પીએમ મોદીએ વન અર્થ (ONE Earth)નામના ઉદઘાટન સત્રમ?...
બ્રાઝિલના રાષ્ટ્રપતિ કેમ પોતાની પત્ની સાથે સમિટમાં ભાગ લેવા પહોંચ્યા.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત ઘણા નેતાઓ શુક્રવારે જ કોન્ફરન્સ માટે નવી દિલ્હી આવ્યા હતા. તમામ નેતાઓનું એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું...
ભારતે દેખાડ્યુ પરિવર્તનનું ચક્ર, કોણાર્ક ચક્રની સામે વડાપ્રધાન મોદીએ દુનિયાભરના નેતાઓ સાથે હાથ મિલાવ્યા, જાણો તેની ખાસિયત
જી-20 શિખર સંમેલનનું (G20 Summit 2023) આયોજન દિલ્હીમાં થઈ રહ્યું છે. આ કાર્યક્રમને માત્ર સફળ જ નહીં પણ ઐતિહાસિક બનાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. દિલ્હીને જે રીતે સજાવવામાં આવ્યું છે, તે ધ્યાનમાં ર?...
ભારત-અમેરિકાએ ઉકેલી નાખ્યો વિશ્વ વ્યાપાર સંગઠનનો અંતિમ વિવાદ, જાણો શું હતો મામલો
G20 સમિટ પહેલા શુક્રવારે અમેરિકા અને ભારતે પોલ્ટ્રી પ્રોડક્ટ્સ પર વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માં અંતિમ વિવાદનો ઉકેલ લાવી દીધો છે. અમેરિકી વેપાર પ્રતિનિધ કેથરિન તાઈએ શુક્રવારે ઘોષણા કરી હતી કે, અમ?...
4100 કરોડના ખર્ચ પર G-20 સમિટથી ભારતને શું મળશે
આખો દેશ G-20ની ઉજવણી કરી રહ્યો છે અને વિવિધ પ્રકારની વસ્તુઓ બહાર આવી રહી છે. જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 29 દેશોના નેતાઓ અને પ્રતિન...
મુસ્લિમ વિદ્યાર્થિનીઓ પર અબાયા પહેરવા પરના પ્રતિબંધને ફ્રાંસની સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો
કોર્ટને સરકારના બેન સામે ફરિયાદો મળી હતી.જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, આ પ્રતિબંધ ભેદભાવપૂર્ણ છે અને તેનાથી એક સમુદાય સામે નફરત ભડકી શકે છે. મુસ્લિમોનુ પ્રતિનિધિત્વ કરતા એક જૂથ કાઉન્સિલ ઓફ ધ ...
મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપે દેશને ધ્રૂજાવી દીધો, અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત, અનેક ઈમારતો થઈ જમીનદોસ્ત
મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 632 લોકોના મોત અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 329થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે. હજુ સુધી રાહત અને બચાવ...
અક્ષય કુમાર તેના જન્મદિવસ પર પરિવાર સાથે મહાકાલ દરબાર પહોંચ્યો, ક્રિકેટર શિખર ધવન પણ સાથે જોવા મળ્યો
બોલીવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર આજે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પરિવાર સાથે ભગવાન મહાકાલના દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન તેમની સાથે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શિખર ધવન પણ તે...