વર્લ્ડ કપ માટે સચિન તેંદુલકરને મળી ‘ગોલ્ડન ટિકિટ’, BCCIએ જય શાહની સાથે શેર કર્યો ફોટો
બોર્ડે ભારતના આઈકોન્સને ખાસ ટિકિટ આપવાનો પ્લાન કર્યો છે. તેનું નામ 'ગોલ્ડન ટિકિટ ફોર ઈન્ડિયા આઈકોન્સ' રાખવામાં આવ્યુ છે. જેના હેઠળ સૌથી પહેલી ગોલ્ડન ટિકિટ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બ?...
G20 બેઠક પહેલા ગૌતમ અદાણી થયા માલામાલ, ફરી વિશ્વના ટોપ 20 અરબપતિઓમાં થયા સામેલ
G20 બેઠક બાદ દુનિયાના રાષ્ટ્રધ્યક્ષો સાથે યોજાનાર ડિનર પહેલા ગૌતમ અદાણી (Gautam Adani) માટે સારા સમાચાર આવ્યા છે. દેશના બીજા સૌથી અમીર બિઝનેસમેન ગૌતમ અદાણી ફરી એકવાર ચીનના બિઝનેસમેનને પછાડીને એશિયાન...
દુનિયાભરમાં ભારતમાં સૌથી ઝડપથી 5G સબસ્ક્રાઈબર્સમાં થયેલો વધારો
એરિક્સન મોબિલિટીના ઓગસ્ટના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૨૩ના બીજા ક્વાર્ટરમાં ભારતમાં ૭૦ લાખ નવા સબસ્ક્રાઇબર્સ ઉમેરાયા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. રાષ્ટ્રીય બજારોમાં ભારત પછી ચ?...
G20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી કરશે 15 દ્વિપક્ષીય બેઠક, બાઈડન-સુનક સહિત આ નેતાઓ સાથે થશે વાત
G20 સમિટનું કાઉન્ટડાઉન ચાલુ છે. વિદેશી નેતાઓ ભારત આવી રહ્યા છે. ઘણા દેશોના નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden), બ્રિટિશ પીએમ ઋષિ સુનક સહિત ઘણા નેતાઓ ભારત આવવાના છે. વ...
ભારતીય વાયુસેના G20 શિખર સમ્મેલન માટે સજ્જ, ફાઈટર જેટ, મિસાઈલથી રખાશે ચાંપતી નજર
ભારતની યજમાનીમાં થઈ રહેલા G20 શિખર સમ્મેલનમાં દુનિયાના 20 દેશોના નેતા દેશની રાજધાની દિલ્હીમાં આવવા લાગ્યા છે આ માટે સમગ્ર દિલ્હીમાં કડક સુરક્ષા રાખવામાં આવી છે તેમજ શહેર હાઈ એલર્ટ પર રાખવામા?...
આજે PM મોદી અને રાષ્ટ્રપતિ બાયડેન વચ્ચે બેઠક, GE જેટ એન્જિન અને પરમાણુ અંગે ચર્ચા સંભવ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન G20 summit માં ભાગ લેવા માટે ભારત રવાના થયા હતા. બાયડેન 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે અત્યાધુનિક ભારત મંડપમ કોન્વેન્શન સેન્ટરમાં યોજાનાર 18મી G20 સમ...
સ્પેનના રાષ્ટ્રપતિને થયો કોરોના, વિશ્વના ટોચના લીડર્સનું આગમન શરૂ, તડામાર તૈયારી
રાજધાની દિલ્હીમાં યોજાનાર G20 Summit પર હવે કોરોના ઈફેક્ટ જોવા મળી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનની પત્ની ઝિલ બાયડેનનો કોરોના રિપોર્ટ પહેલાંથી જ પોઝિટિવ આવી ચૂક્યો છે અને હવે સ્પેનના રાષ્ટ...
રામ મંદિર બાદ હવે ભવ્ય બનશે માતા સીતાનું જન્મસ્થળ, 72 કરોડ રૂપિયાના ખર્ચની મળી મંજૂરી
દુનિયા એક તરફ અયોધ્યામાં શ્રીરામલલા જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર બનતા જોઈ રહી છે. ત્યારે, બીજી તરફ હવે માતા સીતાના જન્મસ્થળને પણ ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જોકે, બિહારના સીતામઢીમાં ?...
બજેટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ, નાણાં મંત્રાલયે વિભાગો પાસેથી ખર્ચનો હિસાબ માંગ્યો
સામાન્ય બજેટ 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે(Finance Ministry) વિવિધ વિભાગો અને મંત્રાલયો પાસેથી ખર્ચ સંબંધિત વિગતો માંગીને નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કર...
G20માં કોઈ એગ્રીમેન્ટ પર નહીં, આ 5 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે દુનિયાના નેતાઓ
ભારત આ વર્ષે G20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે. નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટ યોજાવાની છે. ઘણા લોકોને લાગતું હશે કે આ કોન્ફરન્સમાં મોટા કરારો પર હસ્તાક્ષર થશે, પછી એવું નહીં થાય. ત?...