‘ટાઈગર 3’નું ધમાકેદાર ફર્સ્ટ લુક પોસ્ટર આવ્યું સામે, સલમાન-કેટરીનાનો જબરદસ્ત એક્શન અંદાજ
બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનના ફેન્સ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર સલમાન ખાન અને કેટરીના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર-3ને લઈને છે. 'ટાઇગર-3'ના મેકર્સે સલમાનના ફેન્સને એક મોટી ગિફ્ટ આ?...
બદલાઈ જશે વોટ્સએપની ડિઝાઇન! કંઈક આવી દેખાશે
ટૂંક સમયમાં વોટ્સએપની સ્ટાઈલ સંપૂર્ણપણે બદલાઈ જશે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મનું ઇન્ટરફેસ ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. કંપની એન્ડ્રોઈડ યુઝર્સ માટે નવા ઈન્ટરફેસ પર કામ કરી રહી છ...
નવું સીમકાર્ડ ખરીદવા અંગે કેન્દ્ર સરકારનો કડક નિયમ, હવે કરવું પડશે આ કામ
સિમ કાર્ડને લઈને ફરી સરકારે કેટલાક ફેરફાર કર્યા છે અને એકવાર ફરી નવા સિમ કાર્ડ માટે નિયમો કડક કરી દીધા છે. આ નિયમોની સાથે સિમ લેવા માટેની હાલની જે પ્રક્રિયા છે તેમા કેટલાક ફેરફાર કરી દીધા છે. ?...
ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, જેલમાં વકીલો સાથે મુલાકાત ના કરવા દીધી
હવે એવો દાવો થઈ રહ્યો છે કે, ઈમરાન ખાનને તેમના વકીલો સાથે મળવા દેવાઈ રહ્યા નથી. શુક્રવારે તેમના વકીલ શીરાજ અહેમદ અને ગોહર અલી ઈમરાન ખાનને મળવા માટે જેલમાં પહોંચ્યા હતા. જોકે પોલીસે તેમને રોકી ...
‘ઈન્ડિયાની જગ્યાએ માત્ર ભારત બોલો’, નાગપુરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સુપ્રીમો મોહન ભાગવતે આજે યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન લોકોને ઇન્ડિયાને બદલે ભારત નામ બોલવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું, સદીઓથી આ દેશનું નામ ભારત છે, ઇન્ડિયા...
ઈસરોએ ફરી રચ્યો ઈતિહાસ…..જાણો કેટલુ હાઈટેક અને સ્માર્ટ છે આદિત્ય L1
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ શનિવારે બપોરે 11.50 વાગ્યે પ્રથમ સૌર મિશન આદિત્ય L1 લોન્ચ કર્યું અને પ્રક્ષેપણ સફળ રહ્યું. આ મિશન દ્વારા, ISROનું આદિત્ય L1એ બિંદુ સુધી પહોંચશે જ્યાંથી સૂર્ય સ?...
G20 પહેલા કેનેડાનો ચોંકાવનારો નિર્ણય, ભારત સાથેની ‘વેપાર મંત્રણા’ અટકાવી, જાણો શું છે કારણ
કેનેડા (Canada)એ G-20 સમિટથી પહેલાં ભારત સાથે અનેક વર્ષોથી ચાલતી વેપાર મંત્રણા અટકાવી દીધી છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ગત મહિને ભારત સાથેની વેપાર મંત્રણા પર રોક લગાવવા આગ્રહ કર્યો હતો કેમ...
મોરારીબાપુ દ્વારા હિમાચલ પ્રદેશમાં થયેલી તારાજીને પહોંચી વળવા અપાયુ દાન, સેવા ભારતી સંસ્થાને 25 લાખ અર્પણ કરાયા
છેલ્લા કેટલાય મહિનાઓથી હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) અતિવૃષ્ટિને (Heavy rain) કારણે જાન-માલનું ભયંકર નુકસાન થયુ છે. સતત વરસેલા વરસાદને કારણે અનેક લોકોના મોત થયા છે. એટલુ જ નહીં અનેક પશુઓના પણ મોત થયા છે. ?...
મૂળ ચીનીઓને હરાવી ભારતીય મૂળના ષણમુગરત્નમ બન્યા સિંગાપોરના નવા રાષ્ટ્રપતિ, 70.4 ટકા મત મેળવી જીતી
ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમે સિંગાપોર(Singapore)ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી છે. ચૂંટણી વિભાગે શુક્રવારે આની જાહેરાત કરી હતી. 2011થી 2019 સુધી સિંગાપોરના ડેપ્યુટી PM રહેલા થર્મન ષણમુગરત્નમને 70.4 ટક?...
ચીન અને ભારત વચ્ચે મૈત્રી કરાવવા ઉત્સુક રશિયા, રાજદૂત અલીપોવે આપ્યુ આવુ નિવેદન
બીજી તરફ ભારતનુ આંતરરાષ્ટ્રીય સ્તરે કદ વધી રહ્યુ છે અને ચીન સામે ભારત નમવાના મૂડમાં નથી. જેના કારણે રશિયા બંને દેશોના ટકરાવથી ચિંતિત છે.ભારત અને ચીન વચ્ચે દુશ્મનાવટ ખતમ થાય તે રશિયાના હિતમા?...