Reliance AGM 2023 પહેલા ગ્લોબલ બ્રોકરેજે કહી આ મોટી વાત, Reliance Retail ની કમાણી વર્ષ 2024 સુધીમાં નોંધપાત્ર વધશે : મોર્ગન સ્ટેન્લી
Reliance AGM 2023 રિલાયન્સના રોકાણકારો માટે ખુશખબર આવી છે.ગ્લોબલ રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ મોર્ગન સ્ટેન્લીનું કહેવું છે કે રિલાયન્સ રિટેલ ની કમાણી કેલેન્ડર વર્ષ 2024 સુધીમાં તેજી સાથે ?...
ફ્રાંસની શાળાઓમાં સ્કાફ અને હિજાબ બાદ હવે અબાયા પહેરવા પર પણ સરકારે મુક્યો પ્રતિબંધ
ફ્રાંસની સરકાર દ્વારા અગાઉ મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર સ્કાફ અને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો. હવે ફરી સરકારે વિદ્યાર્થીનીઓના યુનિફોર્મમાં બદલાવ કરતા એક મહત્વનો નિર્ણય કર્યો છે. દેશન...
અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાના દર્શન કરવા ભક્તોને મળશે માત્ર આટલો જ સમય, જાણો કેટલા અંતરથી કરી શકશો દર્શન
અયોધ્યામાં બની રહેલા ઐતિહાસિક રામ મંદિરનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આગામી વર્ષની શરૂઆતથી લોકો રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરશે. જેમ જેમ તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ ર?...
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પારુલે નેશનલ રેકોર્ડ તોડ્યો, પેરિસ ઓલિમ્પિક માટે કર્યું ક્વોલિફાય
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 સમાપ્ત થઈ ગઈ છે, જેમાં ઘણા ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત માટે પારુલ ચૌધરીએ 3000 મીટર સ્ટીપલચેસમાં નેશનલ રેકોર્ડ તોડીને 11મું સ્થાન મેળવ્યું હ...
ભારતીય કર્મચારીએ સિંગાપોરની કંપની સામે કેસ જીત્યો, 60 લાખ રૂપિયાનું વળતર મળશે, જાણો સમગ્ર મામલો
તમિલનાડુના એક ભારતીય વ્યક્તિનું સિંગાપોરમાં કામ કરવા ખચાખચ ભરેલી કંપનીની ગાડીમાં જતા હતા તે દરમિયાન ગાડી પરથી પડી ગયા હતા. આ માટે તેણે નોકરીદાતાઓ સામે કેસ કર્યો હતો. આ કેસમાં નિર્ણય તેમના પ?...
કોટામાં વધુ બે વિદ્યાર્થીઓએ આપઘાત કરતાં ખળભળાટ, આ વર્ષે કુલ 23 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું
રાજસ્થાનના કોટા શહેરમાં વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે NEETની પરીક્ષાની તૈયારી કરી રહેલા 2 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. https://twitter.com/ANI_MP_CG_RJ/status/1...
2 વર્ષની બાળકી માટે AIIMSના ડૉક્ટરો બન્યા ‘દેવદૂત’, શ્વાસ અટકી જતાં ચાલુ ફ્લાઈટમાં બચાવ્યો જીવ
બેંગ્લુરુથી દિલ્હી આવતી ફ્લાઇટમાં હૃદયરોગથી પીડિતાની બે વર્ષની બાળકી અચાનક બેભાન થઈ ગઇ હતી. ઓક્સિજનના અભાવે તેના શરીરનો રંગ બદલાવા લાગ્યો હતો અને તેનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. આ જ કારણે વ?...
ચંદ્રયાન-3ની સફળતા બાદ ભદ્રકાળી મંદિર પહોંચ્યા ISRO ચીફ એસ.સોમનાથ, કહ્યું ‘હું ધર્મગ્રંથ પણ વાંચુ છુ.
ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISROના ચીફ એસ.સોમનાથ આજે તિરુવનંતપુરમમાં પૂર્ણમિકવુ ભદ્રકાળી મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે પૂજા-અર્ચના કર્યા બાદ ક?...
મહારાષ્ટ્રની સાથે આગળ વધી રહ્યું છે ભારત, 2024માં ફરી વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી: અજીત પવાર
મહારાષ્ટ્રની શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) ફરી એકવાર 2024માં કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે રવિવારે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય એક વિચાર સાથે ચાલી ર?...
મુસ્લિમ મહિલાઓ પર ક્યારે અત્યાચાર ઓછો કરશે તાલિબાન? મહિલાઓ પર લગાવ્યો વધુ એક પ્રતિબંધ
મહિલાઓ પર અત્યાચાર માટે જાણીતા તાલિબાને ફરી એકવાર મહિલાઓ માટે નવો ફરમાન જાહેર કર્યો છે. બામિયાન દેશનું પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે, જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. તાલિબાને કહ્યું કે ?...